શોધખોળ કરો

Crime News: વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા, યુગાન્ડામાં ઠાસરાના સાંઢેલી ગામના યુવકને સ્ટોર બહાર મારવામાં આવી ગોળી

NRG News: આરોપી સ્ટોરની બહાર કુંતજના છાતીના ભાગે ગોળી મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. યુગાન્ડા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી હતી.

NRG News: વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકની હત્યાનો બનાવ બન્યો છે. ઠાસરા તાલુકામાં આવેલા સાંઢેલી ગામના 24 વર્ષે કુંતજ પટેલની યુગાન્ડામાં હત્યા કરવામાં આવી છે. ચાર વર્ષ પહેલા કુંતજ ના લગ્ન થયા હતા. લગ્ન બાદ કુંતજ અને તેની પત્ની યુગાન્ડામાં સ્થાઈ થયા હતા. કુંતજ તેની માસીના ગ્રોસરી સ્ટોર પર સેલ્સમેન તરીકે  કામ કરતો હતો.

ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપાયો

આરોપી સ્ટોરની બહાર કુંતજના છાતીના ભાગે ગોળી મારી  હત્યા કરી ફરાર થઈ ગયો હતો. યુગાન્ડા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી હતી. ધરપકડ થતાં જ ચોંકાવનારો ખુલાસો થયો હતો. હત્યા શા માટે કરવામાં આવી તેનું કારણ અકબંધ છે.

લાભપાંચમના શુભદિવસથી માર્કેટયાર્ડમાં હરાજીનો થયો પ્રારંભ, જાણો કપાસ અને મગફળીનો કેટલો બોલાયો ભાવ

લાભપાંચમથી સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડ ફરીથી ધમધમતા થયા છે અને હરાજીનો પ્રારંભ થયો છે. ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા માર્કેટયાર્ડ ખાતે આજથી હરાજીનો પ્રારંભ થયો છે. તળાજા માર્કેટયાર્ડમાં 5 હજાર ગુણી મગફળી અને 3500 મણ કપાસની આવક થઈ છે. મહુવા માર્કેટયાર્ડમાં 22 હજાર ગુણી મગફળી અને 3 હજાર મણ કપાસની આવક થઈ છે.

ખેડૂતોને કપાસના 1600 થી 1700 અને મગફળીમાં 1150 થી 1350 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નીરસતા જોવા મળી રહી છે. મગફળીના સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો હાલ ખુલ્લા બજારમાં વેચાણ કરી રહ્યા છે. ભાવનગર માર્કેટયાર્ડમાં 31 ઓકટો. સોમવારથી રાબેતા મુજબ હરાજીનું કાર્ય શરૂ થશે..

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ છે. લાભપાંચમના દિવસે વિવિધ જણસીની આવક થવા પામી છે. મગફળી,લસણ,સોયાબીન,ડુંગળી,કપાસ સહિતની જણસીની આવક નોંધાઈ છે. મગફળીની અંદાજે 1 લાખ ગુણીની આવક નોંધાઈ છે. 20 કિલોના ભાવ 1000 થી 1381 સુધીના બોલાયા છે. કપાસની 20 હજાર ભારીની આવક નોંધાઈ છે. કપાસના 20 કિલોના ભાવ 1200 થી 1681 સુધીના ભાવ બોલાયા હતા. લસણની 20 હજાર ગુણીની આવક નોંધાઈ છે, લસણના 20 કિલોના ભાવ 100 થી 350 સુધીના ભાવ બોલાયા હતા. ડુંગળીની 10 હજાર કટ્ટા ની આવક નોંધાઈ છે, 20 કિલોનો ભાવ 150 થી 475 સુધીનો બોલાયો હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે.

આ પણ વાંચોઃ

Xiaomi: ભારતમાં MI Pay અને Mi Credit ફાયનાન્સિયલ સર્વિસ થઈ બંધ, જાણો તમારા પર શું થશે અસર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
Embed widget