શોધખોળ કરો

આ છે દાઉદ ઈબ્રાહીમની 27 વર્ષ નાની નવી ગર્લફ્રેન્ડ, એક સમયની એક્ટ્રેસ હવે કહેવાય છે ગેંગસ્ટર ગુડિયા

દાઉદની નવી ગર્લફ્રેન્ડ તેનાથી 27 વર્ષ નાની છે. તેને ‘બિલ્લી’ના નામથી પણ ઓખવામાં આવે છે.

નવી દિલ્હીઃ દાઉદ ઈબ્રાહિમને લઈને એક મોટો ખુલાસો થયે છે. આ ખુલાસો તેની નવી ગર્લફ્રેન્ડને લઈને થયો છે. દાઉદની પાકિસ્તાની પ્રેમિકાને લોકો ‘ગેંગસ્ટર ગુડિયા’ના નામે ઓળખે છે. દાઉદની નવી ગર્લફ્રેન્ડ તેનાથી 27 વર્ષ નાની છે. તેને ‘બિલ્લી’ના નામથી પણ ઓખવામાં આવે છે. દાઉદ છેલ્લા થોડા સમયથી પાકિસ્તાનની એક એવરેજ ગણાતી અભિનેત્રી મહવીશ હયાત પાછળ ગાંડો થયો હોવાનું જાણવા મળ્યું હતું. દાઉદ કરતાં ઉંમરમાં 27 વર્ષ નાની આ અભિનેત્રી પાકિસ્તાનના ફિલ્મોદ્યોગમાં સાવ સામાન્ય અથવા કહો કે સી ક્લાસની અભિનેત્રી ગણાતી હતી, પરંતુ દાઉદે પોતાની રાજકીય વગના પગલે વર્ષ 2019માં આ અભિનેત્રીને એક બહુ પ્રતિષ્ઠિત નાગરિક સન્માન તમગા-એ -ઇમ્તિયાઝ અપાવ્યું ત્યારે પાકિસ્તાની ફિલ્મોદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો. આ છે દાઉદ ઈબ્રાહીમની 27 વર્ષ નાની નવી ગર્લફ્રેન્ડ, એક સમયની એક્ટ્રેસ હવે કહેવાય છે ગેંગસ્ટર ગુડિયા થોડાં વર્ષ પહેલાં આ યુવતીને કોઇ જાણતું પણ નહોતું. પાકિસ્તાની ફિલ્મોદ્યોગમાં એનું પ્રદાન નહીંવત્ હતું. મીડિયા અનુસાર કરાંચીમાં રહેતા આ વગદાર વ્યક્તિએ હાલના શાસક પક્ષ પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ પર પણ સારી વગ ધરાવે છે એટલે એ મહવીશને આ એવોર્ડ અપાવી શકી હતી. તમેજ કલ્પી લો કે, કરાંચીમાં વસતી એ સેલેબ્રિટિ કોણ છે એવું આ પોર્ટલમાં લખ્યું હતું. આ છે દાઉદ ઈબ્રાહીમની 27 વર્ષ નાની નવી ગર્લફ્રેન્ડ, એક સમયની એક્ટ્રેસ હવે કહેવાય છે ગેંગસ્ટર ગુડિયા મીડિયા અનુસાર કરાંચીની એ વગદાર વ્યક્તિના દબાણના કારણે જ પાકિસ્તાનની ફિલ્મો મહવીશને મળી રહી હતી. બાકી એ એક સાધારણ અભિનેત્રી છે. આ છે દાઉદ ઈબ્રાહીમની 27 વર્ષ નાની નવી ગર્લફ્રેન્ડ, એક સમયની એક્ટ્રેસ હવે કહેવાય છે ગેંગસ્ટર ગુડિયા મહવિશ હયાતે પોતાની કારકિર્દીની શરૂઆતમાં એક આઈટમ સોંગ કર્યું હતું. માનવામાં આવે છે કે, આ આઈટમ સોંગ બાદ જ તે લાઈમ લાઈટમાં આવી અને અને એવા પણ આરોપ છે કે, કરાંચીના કોઈ શક્તિશાળી વ્યક્તિના કારણે જે તેને ફિલ્મો મળી, તેનો રૂતબો વધ્યો. એવુ પણ કહેવાય છે કે, મહવિશ તો હવે ઈમરાન ખાન સરકારમાં પણ દખલ દેવા લાગી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Justin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધીNepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
Embed widget