શોધખોળ કરો

શું ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાના થવાના છે ડિવોર્સ? સોશિયલ મીડિયાની આ પોસ્ટે આપ્યા સંકેત

અમેરિકાના રાષ્ટ્રપતિ પદથી દૂર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાના ડિવોર્સની અટકળો છેલ્લા કેટલાક સમયથી સેવાઇ રહી છે. એવામાં મેલાનિયાએ ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટથી એ જ સવાલ ઉભો થયો છે કે શું મેલાનિયા ડોનાલ્ડ ટ્રમ્પને ડિવોર્સ આપી રહી છે?.

વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ મેલાનિયા  ટ્રમ્પ રહસ્યમય રીતે લોકોથી દૂર છે. તે તેમનો મોટાભાગનો સમય સ્પામાં વિતાવે છે. મલેનિયા છેલ્લી વખત 20 જાન્યુઆરીએ જોવા મળી હતી ત્યારબાદ તે રહસ્યમય રીતે ગાયબ છે. માનવામાં આવે છે કે તે હવે જાહેરમાં લોકોના સંપર્કમાં આવવાથી બચી રહી છે. તેમણે હાલ કેટલીક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર ડિલીટ કરી દીધી છે. જેના પરથી સંકેત મળી રહ્યાં છે કે, તેમની લાઇફમાં ઓલ ઇઝ વેલ નથી... ડોનાલ્ડ ટ્રમ્પ હાલ ગોલ્ફ રમીને સમય વિતાવે છે. સુપર બાઉલ પાર્ટીમાં પણ મેલાનિયા ટ્રમ્પ સાથે ન હતી. ગઇ તેમણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક પોસ્ટ કરી હતી. પોસ્ટ પર ચર્ચાઓ થતાં તેમણે પોસ્ટ પણ ડિલિટ કરી દીધી હતી. જો કે ડિવોર્સની વાતને મેલાનિયાએ નકારી છે. વ્હાઇટ હાઉસના એક પૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે,  બંનેના સંબંધોમાં કડવાશ આવી ગઇ છે. વ્હાઇટ હાઉસ દરમિયાન જ બંનેના સંબંધોમાં તકરાર શરૂ થઇ ગઇ હતી. કેવી રીતે મળ્યાં હતા મેલાનિયા  અને ડોનાલ્ડ ટ્રમ્પની લવ સ્ટોરી 1998માં  શરૂ થઇ હતી. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 52 વર્ષના હતા જ્યારે મેલાનિયા 28 વર્ષની હતી. ત્યારે ન્યૂયોર્કમાં એક ફેશન વીક ચાલી રહ્યું હતું. ત્યારે ટાઇમ્સ  સ્કેવર કિટકેટ ક્લબમાં પાર્ટીનું આયોજન કરાતું હતું. પાર્ટીમાં બંનેની મુલાકાત થઇ હતી. 2004માં ડોનાલ્ડ ટ્રમ્પે 1.5 મિલિયન ડોલરની ડાયમંડ રીંગ પહેરાવીને મેલાનિયાને પ્રપોઝ કર્યું હતું ત્યારબાદ  22 જાન્યુઆરી 2005માં બંને લગ્ન કરી લીઘા હતા.

ટોપ સ્ટોરી

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ
નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
Embed widget