શોધખોળ કરો

આ શહેરમાં બાલ્કનીમાં કપડા સૂકવવા પર લાગ્યો પ્રતિબંધ, પકડાઇ ગયા તો આપવો પડશે ભારે દંડ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાલ્કનીમાં કપડા સુકવવા પર દંડ લાગી શકે છે.

Trending News in Hindi: શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાલ્કનીમાં કપડા સુકવવા પર દંડ લાગી શકે છે. ભારતમાં આ સંભવ નથી લાગતુ પરંતુ દુબઇમાં આવું થવા જઇ રહ્યું છે. વાસ્તવમાં Dubai Municipalityએ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે અનેક કાયદાઓ બનાવ્યા છે. આ સંબંધમાં વધુ એક કડક નિર્ણય લીધો છે. જે અનુસાર જો કોઇ પોતાની બાલ્કનીમાં કપડા સુકવશે તો તેને દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ અનેક કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર Dubai Municipalityના આ નિર્ણય બાદ બાલ્કનીમાં કપડા સુકવતા જોવા મળશે તો તેને 500થી 1500 દિરહમ એટલે કે 10 થી 30 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ સંબંધમાં એક ટ્વિટમાં Dubai Municipalityએ લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.

ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે તે પોતાની બાલ્કનીનો ખોટો ઉપયોગ ના કરે અને એવું કાંઇ ના કરે જેનાથી બાલ્કની ખરાબ દેખાય. તે સિવાય બાલ્કનીમાંથી સિગારેટની રાખ જો નીચે પડશે તો દંડ થશે. બાલ્કનીમાંથી કચરો નાખવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે. બાલ્કની ધોતી વખતે જો પાણી નીચે પડશે તો પણ દંડ ફટાકરવામાં આવશે.

આ પણ વાંચોઃ

1લી જાન્યુઆરીથી ATMમાંથી પૈસા ઉપાડવાથી લઈને બેંક લોકર્સ સુધી આ નિયમોમાં બદલાઈ રહ્યા છે, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે

Govt Jobs 2022: જો તમે અનુવાદક બનવા માંગતા હો, તો અહીં અરજી કરો, 10 પાસ યુવાનો માટે સુવર્ણ તક

Income Tax Department Recruitment 2021: આવકવેરા વિભાગમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભરતી બહાર પડી, 31મી ડિસેમ્બર છેલ્લી તારીખ

Wedding Muhurat In 2022: નવા વર્ષમાં 17 જાન્યુઆરી બાદ લગ્ન કરી શકો છો, જાણો આખા વર્ષના લગ્નના મુહૂર્ત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 

Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ

દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 

ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 

વિડિઓઝ

Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 

Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?

ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો

Embed widget