શોધખોળ કરો

ન્યૂજર્સી: મોલમાં મહિલાની હેંડબેગમાં થયો વિસ્ફોટ ને મચી ગઈ કેવી ભાગદોડ, જુઓ વીડિયો

ન્યૂજર્સી: એક મહિલાની હેંડબેગમાં ઈલેક્ટ્રોનિક સિગારેટ બ્લાસ્ટ થતાં તે દાઝી ગઈ છે. આ ઘટના 9/11ની 15મી વરસી પર થતાં આજુબાજુમાં થોડી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અમેરિકાના સમાચાર પત્રના અહેવાલ મુજબ મારા મેકઈર્ની નામની 29 વર્ષીય મહિલા રવિવારે ન્યૂજર્સીમાં સનગ્લાસ હટમાંથી બહાર નીકળતી હતી ત્યારે જ તેની હેંડબેગમાં રહેલી એક ઈલેક્ટ્રોનિક સિગેરટમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટના સ્ટોરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મેકઈર્ની કાઉંટર પર ઉભી-ઉભી બેગમાં કોઈ વસ્તુ શોધી રહી છે. તે સમયે ઈ-સિગારેટ બ્લાસ્ટ થતાં બેગમાંથી ધુમાડો નીકળ્યો હતો. આ બ્લાસ્ટથી મેકઈર્ની અને દુકાનદાર મહિલા ગભરાઈ ગયા હતા અને કાઉંટરથી દૂર જતા રહ્યા હતા. આ પછી મેકઈર્નીએ બેગ ઉઠાવીને જમીન પર ખાલી કરી દીધી હતી. મેકઈર્નીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે મને લાગ્યુ કે મારી બેગમાં કોઈએ બોમ્બ મૂકી દીધો છે. મારી આખી બેગમાંથી ધુમાડા નીકળતા હતા. અને સ્ટોરમાંથી બધા લોકો બહાર ભાગી ગયા હતા. તેના હાથમાં ઈજા પહોંચી હતી. તેણે કહ્યું હતું કે હવે તે ક્યારેય ઈ-સિગારેટનો ઉપયોગ નહિ કરે.

ટોપ સ્ટોરી

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

Embed widget