શોધખોળ કરો

જાપાનમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપ, આપવામાં આવી સુનામીની ચેતવણી

ટોકિયોઃ જાપાનના પૂર્વોત્તર વિસ્તારમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી છે. આ ભૂકંપના ઝટકા ફુકુશિમાં પ્રાંતમાં આવ્યા હતા. ભૂકંપના ઝટકા ટોક્યોમાં પણ અનુભવાયા હતા, જ્યાં ઘણી ઇમારીતોમાં ધ્રુજી હતી. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 7.3 આંકવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને 6.9 કરવામાં આવી. ભૂકંપના લીધે ફુકુશિમામાં આવેલ પરમાણુ સંયંત્રના ત્રીજા રિએક્ટરમાં કુલિંગ સિસ્ટમે કામ કવરાનું બંધ કરી દીધું છે. જો કે આના લીધે પ્લાંટને કોઇ જ નુક્સાન નથી થયું. માર્ચ 2011 માં ભૂકંપ અને સુનામીના લીધે ફુકુશિમાં સ્થિત તેપકો દાઇચિ ન્યૂક્લિયર પ્લાંટમાં ભારે નુક્સાન થયું હતું. ભૂકંપ સ્થાનિક સમય અનુસાર મંગળવાર સુવારે 6 વાગે આવ્યો હતો. 2011 જાપાનમાં 9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ આવેલી સુનામી લહેરોના લીધે ફુકુશિમાં પરમાણું સંયંત્રને ભારી નુક્સાન થયું હતું. ચેતવણી આપવામાં આવી છે કે, સમુદ્રમાં 10 ફુટ ઉચી લહેરો ઉડી શકે છે. 2011 માં ફુકુશિમાની અંદર ભૂકંપ બાદ સુનામીમાં 18 હજારથી વધુ લોકોની મોત થઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget