પાકિસ્તાનમાં મતગણતરી વચ્ચે ફરી થશે ચૂંટણી! નવાઝ શરીફ ફરી બની શકે છે PM, જાણો તેની ભારત પર શું થશે અસર

( Image Source :PTI )
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ નેશનલ એસેમ્બલીની ચૂંટણી યોજાઈ હતી, આજે આ દેશમાં મતદાન થયાને 60 કલાકથી વધુ સમય થઈ ગયો છે પરંતુ તેમ છતાં હજુ સુધી સંપૂર્ણ પરિણામો આવ્યા નથી.
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ નેશનલ એસેમ્બલીની ચૂંટણી યોજાઈ હતી, આજે આ દેશમાં મતદાન થયાને 60 કલાકથી વધુ સમય થઈ ગયો છે પરંતુ તેમ છતાં હજુ સુધી સંપૂર્ણ પરિણામો આવ્યા નથી. ભારે મૂંઝવણ અને અનેક

