શોધખોળ કરો

Elon Musk અને Donald Trumpનો જબરદસ્ત AI ડાન્સ વિડીયો વાયરલ, ગેરેન્ટી તમે હસવાનું નહીં રોકી શકો

Elon Musk Dance Video: ઈલોન મસ્કનો વધુ એક અદભૂત ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે માઈકલ જેક્સનની જેમ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

Elon Musk and Trump Dance Video: એલોન મસ્ક તેના પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) પર વારંવાર ટિપ્પણીઓ અથવા પોસ્ટ કરતા રહે છે, જેને વાંચીને વિશ્વભરના વપરાશકર્તાઓ હસીને લોટપોટ થઈ જાય છે. આ વખતે ઈલોન મસ્કનો એક AI વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઈલોન મસ્ક અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વ પ્રસિદ્ધ ડાન્સર માઈકલ જેક્સનની જેમ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પનો AI વિડિયો
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પનો આ વીડિયો એઆઈ દ્વારા જનરેટેડ વીડિયો છે. આ વીડિયોમાં, એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને સૂટ- બૂટ પહેરેલા છે અને ઐતિહાસિક બી ગીઝના સુપરહિટ ગીત સ્ટેઈંગ અલાઈવ પર માઈકલ જેક્સન ટાઈપ ડાન્સ મૂવ્સ કરતા જોવા મળે છે.

માઈકલ જેક્સનની જેમ ડાન્સ કર્યો
પહેલી નજરે આ વીડિયો બિલકુલ અસલી વીડિયો જેવો જ લાગશે. તમને લાગશે કે વાસ્તવમાં  એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ જ માઈકલ જેક્સનની જેમ ડાન્સ કરી રહ્યા છે. આ વિડિયો પોતે એલોન મસ્ક દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, "હેટર્સ કહેશે આ AI છે". આવો અમે તમને આ બંન્નો આ ખાસ ડાન્સ વીડિયો પણ બતાવીએ, જે AI સાથે બનાવવામાં આવ્યો છે.

આ વીડિયોને 96 મિલિયનથી વધુ લોકોએ જોયો છે
આ વીડિયો એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો આ સમય દરમિયાન આ વીડિયોને 96.5 મિલિયન વ્યૂઝ અને 1.4 મિલિયન લાઈક્સ મળ્યા હતા. આ વીડિયો પર લોકો તરફથી ઘણી ફની પ્રતિક્રિયાઓ આવી રહી છે. નોંધનીય છે કે, એલોન મસ્ક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને સમયે સમયે તે આવી પોસ્ટ કરતા રહે છે. જેને યૂઝર્સ તરફથી સારો પ્રતિસાદ પણ મળે છે.

આ પણ વાંચો...

Advisory for Indian Muslims: પાકિસ્તાની મૌલાનાની ભારતીય મુસ્લિમો માટે એડવાઈઝરી, કહ્યું - બાંગ્લાદેશ હિંસામાં...

આવતીકાલે બીમાર પડશો તો ડોક્ટર નહીં મળે! સરકારી અને ખાનગી ડોક્ટરો હડતાળ પર ઉતરશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 

ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 

Embed widget