શોધખોળ કરો
Advertisement
ઇથોપિયન એરલાઇન્સનું પ્લેન ક્રેશ, 149 પેસેન્જર્સ સહિત 8 ક્રૂ મેમ્બર્સના મોત
નવી દિલ્હીઃ ઈથોપિયન એરલાઇન્સનું એક વિમાન તૂટી પડ્યાના અહેવાલ છે. ફ્લાઇટમાં 149 પેસેન્જર્સની સાથે 8 ક્રૂ મેમ્બર્સ હતા. ફ્લાઇટમાં સવાર તમામ લોકોના મોત થયા છે. આ ફ્લાઇટ એડિસથી નૈરોબી જતી હતી. ઈથોપિયાના પ્રધાનમંત્રીએ પણ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે.
ઈથોપિયા એરલાઇન્સના વિમાને સ્થાનિક સમય મુજબ સવારે 8.38 કલાકે અડિસ અબાબાથી ઉડાન ભરી હતી અને સવારે આશરે 8.44 કલાકે તેને સંપર્ક કપાઇ ગયો હતો.Ethiopian Airlines: Boeing 737-800MAX took off at 8.38 am local time from Addis Ababa & lost contact at 8.44 am. Search & rescue operation is in progress. It is believed that there were 149 passengers and 8 crew onboard the flight but we are currently confirming the details. pic.twitter.com/ppVBLqHKE8
— ANI (@ANI) March 10, 2019
ઇથોયિયાના પીએમે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.Reuters quoting Ethiopia state broadcaster: No survivors from crashed Ethiopian Airlines Addis Ababa - Nairob flight that was carrying 157 people. pic.twitter.com/mkd5I1qAC7
— ANI (@ANI) March 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement