શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Farmers Protest: આ જાણીતી પોપ સ્ટારે ખેડૂતોના સમર્થનમાં કર્યુ ટ્વીટ, લખ્યું- આપણે આ અંગે કેમ વાત નથી કરતા ?
ગૃહમંત્રાલયે બે દિવસ પહેલા ખેડૂતોના પ્રદર્શન સ્થળ સિંઘુ, ગાઝીપુર અને ટીકરી બોર્ડર પર ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દીધી હતી. જેનો ઘણો વિરોધ થયો હતો.
![Farmers Protest: આ જાણીતી પોપ સ્ટારે ખેડૂતોના સમર્થનમાં કર્યુ ટ્વીટ, લખ્યું- આપણે આ અંગે કેમ વાત નથી કરતા ? Farmers protest pop star rihanna supports farmers and tweet Farmers Protest: આ જાણીતી પોપ સ્ટારે ખેડૂતોના સમર્થનમાં કર્યુ ટ્વીટ, લખ્યું- આપણે આ અંગે કેમ વાત નથી કરતા ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/03141008/farmers-protest4.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Farmers Protest: કૃષિ કાનૂનો સામે દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સવાલ ઉઠ્યા છે. પોપ સ્ટાર રિહાનાએ પણ ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કર્યું છે.
રિહાનાએ મંગળવારે સાંજે ખેડૂતોના પ્રદર્શન સંબંધિત એક ખબર શેર કરી હતી. જે પ્રદર્શન સ્થળની આસપાસ ઈન્ટરનેટ બંધ કરવાને લઈ હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું, આ અંગે કેમ વાતો નથી કરી રહ્યા. આ ઉપરાંત તેણે હેશટેગ ફાર્મર્સ પ્રોટેસ્ટ પણ લખ્યું હતું.
ગૃહમંત્રાલયે બે દિવસ પહેલા ખેડૂતોના પ્રદર્શન સ્થળ સિંઘુ, ગાઝીપુર અને ટીકરી બોર્ડર પર ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દીધી હતી. જેનો ઘણો વિરોધ થયો હતો.
દિલ્હીની ગાઝીપુર, સિંધુ, ટિકરી બોર્ડર પર બે મહિના કરતાં વધારે સમયથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના પ્રદર્શન સ્થળની આસપાસ કાંટાળી તાર, બોલ્ડર અને બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતો દિલ્હીની બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના માંગ આ ત્રણેય કાયદા રદ્દ કવામાં આવે તેવી છે.
">
View this post on Instagram
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)