ચીન પર 145 ટકા અમેરિકન ટેરિફ, ભારત માટે મોટી તક કે આવનારી મુશ્કેલીઓ

અમેરિકા અને ચીન વચ્ચે ઘણા વર્ષોથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે. બાઇડનના કાર્યકાળ દરમિયાન આ ઝઘડો શાંત રહ્યો હતો

અમેરિકા અને ચીન વચ્ચે ઘણા વર્ષોથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે. બાઇડનના કાર્યકાળ દરમિયાન આ ઝઘડો શાંત રહ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ બંને દેશો વચ્ચે ફરી એકવાર ટ્રેડ વોર શરૂ થઈ

Related Articles