જાપાન-બ્રિટનમાં મંદીઃ યુદ્ધ છતાં રશિયાની અર્થવ્યવસ્થા મજબૂત કેવી રીતે? ભારત પર શું થશે અસર?

પ્રતિકાત્મક તસવીર
Source : AP
જાપાન હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા નથી. જીડીપીમાં સતત બે ત્રિમાસિક ઘટાડાથી જાપાને ત્રીજું સ્થાન ગુમાવ્યું
જાપાન હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા નથી. જીડીપીમાં સતત બે ત્રિમાસિક ઘટાડાથી જાપાને ત્રીજું સ્થાન ગુમાવ્યું. આ સાથે જાપાન પણ મંદીમાં ફસાયું છે. જાપાનની સાથે બ્રિટન અને ફિનલેન્ડ

