એક સમયે સારા મિત્રો હતા ઇરાન અને ઇઝરાયલ, પછી કેવી રીતે એકબીજાના બન્યા દુશ્મન?

પ્રતિકાત્મક તસવીર
ઈઝરાયલ અને ઈરાન એક સમયે ઘણા સારા મિત્રો હતા. એક સમય એવો હતો જ્યારે ઈઝરાયલે ઈરાન માટે સદ્દામ હુસૈન અને આખી દુનિયા સાથે દુશ્મની લીધી હતી
આજે મિત્ર, કાલે દુશ્મન. મિત્રતા ક્યારે દુશ્મનીમાં બદલાઈ જાય એનો ખ્યાલ આવતો નથી. આવું જ કંઈક ઈઝરાયલ અને ઈરાન સાથે થયું. આ બંને દેશો એક સમયે ઘણા સારા મિત્રો હતા. એક સમય એવો હતો જ્યારે ઈઝરાયલે ઈરાન

