શોધખોળ કરો

બગદાદમાં અમેરિકન દૂતાવાસની દીવાલ તોડી અંદર ઘૂસ્યા દેખાવકારો, લગાવ્યા ‘અમેરિકા મુર્દાબાદ’ના નારા

ઈરાકના શિયા મિલિશિયા સમર્થકોએ અમેરિકન દૂતાવાસ પરિસરની દીવાલ તોડીને અંદર ઘૂસી આવ્યા હતા. જેમાં મહિલાઓ પણ સામેલ હતી, તેમણે અમેરિકા મુર્દાબાદના નારા લગાવ્યા અને રિસેપ્શન એરિયામાં આગ લગાવી દીધી હતી.

વોશિંગ્ટનઃ બગદાદ સ્થિત અમેરિકન દૂતાવાસ પર ઈરાન સમર્થક પ્રદર્શનકર્તાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે. તેમણે કહ્યું, ઈરાન સાથે યુદ્ધનો વિચાર ઠીક નથી. ઈરાકના શિયા મિલિશિયા સમર્થકોએ અમેરિકન દૂતાવાસ પરિસરની દીવાલ તોડીને અંદર ઘૂસી આવ્યા હતા. જેમાં મહિલાઓ પણ સામેલ હતી, તેમણે અમેરિકા મુર્દાબાદના નારા લગાવ્યા અને રિસેપ્શન એરિયામાં આગ લગાવી દીધી હતી. પ્રદર્શન કરતાં અમેરિકન હુવાઈ હુમલાનો વિરોધ કરતા હતા, જેમાં કતાઈબ હિઝબુલ્લાહ (હિઝબુલ્લા બ્રિગેડ)ના કટ્ટરપંથી જૂથના 25 જેટલા લોકો માર્યા ગહયા હતા. અમેરિકાએ આ ગ્રુપ પર અમેરિકાના કોન્ટ્રાકટરની હત્યાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું, ઈરાનની સ્થિતિને યોગ્ય રીતે ઉકેલવામાં આવી છે. ઈરાન સાથે યુદ્ધની શક્યતાને લઈ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું, મને નથી લાગતું કે ઈરાન માટે આ સારો વિચાર હશે. હું શાંતિ ઈચ્છું છું. મને નથી લાગતું કે આમ થશે. આ પહેલા ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, આ માટે મોટી કિંમત ચુકવવી પડશે. આ ધમકી નથી, ખતરો છે. નવું વર્ષ મુબારક. મંગળવારે અમેરિકન દૂતાવાસ પર થયેલા હુમલા બાદ સુરક્ષા ચુસ્ત કરવા માટે અમેરિકાએ નૌસૈનિકોની ટુકડી ત્યાં રવાના કરી દીધી હતી. કોહલી-અનુષ્કાએ આ રીતે સેલિબ્રેટ કર્યુ નવું વર્ષ, જુઓ તસવીરો

ટોપ સ્ટોરી

Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો
તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો
નેતન્યાહૂએ ભારતીય પાઈલટ સ્મિત મચ્છર સાથે કરી વાતચીત, ઈઝરાયેલ આવવા આપ્યું આમંત્રણ
નેતન્યાહૂએ ભારતીય પાઈલટ સ્મિત મચ્છર સાથે કરી વાતચીત, ઈઝરાયેલ આવવા આપ્યું આમંત્રણ

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Embed widget