શોધખોળ કરો

'કેનેડામાંથી આઠ લાખ હિંદુઓને બહાર કાઢવાની માંગ', ખાલિસ્તાની સમર્થકોની એન્ટી હિંદુ પરેડ

આ વીડિયોમાં કથિત રીતે ટોરન્ટોના માલ્ટનમાં એક ગુરુદ્વારામાં હિન્દુ વિરોધી પરેડ બતાવવામાં આવી છે.

Canada Toronto: કેનેડામાં ફરી એકવાર હિન્દુઓને નિશાન બનાવવાનો મામલો સામે આવ્યો છે. ટોરન્ટોમાં હિન્દુ વિરોધી પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. કેનેડામાં તાજેતરમાં ચૂંટણીઓ યોજાઈ હતી અને માર્ક કાર્નીએ જીત મેળવી છે અને ફરીથી વડાપ્રધાન પદ સંભાળ્યું છે.

વાસ્તવમાં કેનેડિયન પત્રકાર ડેનિયલ બોર્ડમેને X પર એક પોસ્ટ શેર કરી છે. તેની સાથે એક વીડિયો પણ જોડાયેલ છે. આ વીડિયોમાં કથિત રીતે ટોરન્ટોના માલ્ટનમાં એક ગુરુદ્વારામાં હિન્દુ વિરોધી પરેડ બતાવવામાં આવી છે. બોર્ડમેને પોસ્ટમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની સરકારને પણ પ્રશ્નો પૂછ્યા છે. તેમણે લખ્યું હતું કે, શું તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની જેમ ખાલિસ્તાનીઓ પ્રત્યે નરમ વલણ અપનાવશે કે કડક વલણ અપનાવશે?

પત્રકારે ખાલિસ્તાની સમર્થકો અંગે ઉઠાવ્યા સવાલ

પત્રકાર બોર્ડમેને X પર લખ્યું હતું કે , "આપણા રસ્તાઓ પર ઉત્પાત મચાવનારા જેહાદીઓએ સામાજિક માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને દરેક યહૂદીને ધમકી આપી રહ્યા છે, પરંતુ ખાલિસ્તાની સમાજ માટે સૌથી ઘૃણાસ્પદ વિદેશી ભંડોળ ખતરાના રૂપમાં તેમને ટક્કર આપી રહ્યા છે. " શું માર્ક કાર્નીનું કેનેડા જસ્ટિન ટ્રુડોના કેનેડાથી અલગ હશે?"                                                              

કેનેડામાંથી 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવાની માંગ કોણે કરી? 

શોન બિંદા નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. બિંદાએ X પર લખ્યું હતુ કે, "ટોરન્ટોના માલ્ટન ગુરુદ્વારા ખાતેના કે-ગેંગે બેશરમીથી 8 લાખ હિન્દુઓને ભારત મોકલવાની માંગ કરી છે. તે બધા ત્રિનિદાદ, ગુયાના, સુરીનામ, જમૈકા, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ, મલેશિયા, શ્રીલંકા, સિંગાપોર, કેન્યા અને અન્ય સ્થળોના છે." બિંદાની પોસ્ટ પત્રકાર બોર્ડમેને રીપોસ્ટ કરી હતી.              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન

India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?

Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન

US Iran War: હવામાં ઉડતો અભેદ કિલ્લો, અંદરથી કેવું દેખાય છે રશિયાનું Tu-214PU વિમાન ? જે પરમાણુ હુમલાથી પણ છે સુરક્ષિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું

IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત

આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ

Embed widget