યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત અને દુનિયા પર શું થશે અસર?
ઈરાન ઈઝરાયેલ યુદ્ધ
Source : ABPLIVE AI
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવથી ભારતની ચિંતા વધી ગઈ છે. આ તણાવ ભારતના બિઝનેસને ગંભીર અસર કરી શકે છે.
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ખતરનાક તબક્કે પહોંચી ગયો છે. ઈરાને કહ્યું છે કે તે ઈઝરાયેલ સાથેના યુદ્ધમાં પાછળ નહીં હટે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ કહ્યું છે કે જો જરૂર

