શોધખોળ કરો

2000 કરોડ રૂપિયાની માલિક છે ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા, જાણો તેના વિશે

ઇવાન્કા ટ્રમ્પ આ અગાઉ વર્ષ 2017માં ગ્લોબલ એન્ટરપ્રેન્યોર સમિટમાં ભાગ લેવા ભારત આવી ચૂકી છે.

  નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આખા પરિવાર સાથે ભારત આવી રહ્યા છે. પત્ની મેલેનિયા ટ્રમ્પ સિવાય તેમની સાથે દીકરી ઇવાન્કા ટ્રમ્પ અને જમાઇ જૈરેડ કુશનેગર પણ આવશે. ટ્રમ્પ તો પ્રથમવાર ભારત આવી રહ્યા છે પરંતુ ઇવાન્કા ટ્રમ્પ આ અગાઉ વર્ષ 2017માં ગ્લોબલ એન્ટરપ્રેન્યોર સમિટમાં ભાગ લેવા ભારત આવી ચૂકી છે. ઇવાન્કા પોતાના પિતા ટ્રમ્પની સૌથી લાડલી છે અને આ પાછળનું કારણ તેની હોશિયારી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની દીકરી ઇવાન્કા જેટલી સુંદર છે એટલી જ હોશિયાર છે. કોઇ સુપરમોડલને ટક્કર મારે તેવી ઇવાન્કા વ્હાઇટ હાઉસમાં પોતાના પિતા ટ્રમ્પની મુખ્ય સલાહકાર છે. ઇવાન્કા રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રથમ પત્નીની દીકરી છે. અમેરિકાની રાજનીતિમાં તેની ઓળખ ફર્સ્ટ ડોટર તરીકે છે પરંતુ ઇવાન્કાએ પોતાના દમ પર મોટું બિઝનેસ એમ્પાયર ઉભું કર્યું છે. અમેરિકાની રાજનીતિમાં આવ્યા અગાઉ મોડલ રહી ચૂકેલી ઇવાન્કાએ ફેશન ઇન્ડસ્ટ્રિમાં ધાક જમાવી છે. ઇવાન્કા લગભગ 2 હજાર કરોડ રૂપિયાની માલકીન છે. તેની પોતાની એક મોટી ફેનશ બ્રાન્ડ હતી. ઇવાન્કા બ્રાન્ડના કપડા, જૂતા, હેન્ડબેગ્સ અને ઘરેણા અમેરિકામાં જાણીતા હતા. 1997માં ઇવાન્કાને મિસ ટીમ યુએસએ પ્રતિસ્પર્ધાનું આયોજન કર્યુ. ઇવાન્કાના પતિ જૈરેડ કુશનર રિયલ એસ્ટેટ બિઝનેસમેન સાથે સાથે ટ્રમ્પ સરકારમાં સલાહકાર છે. ઇવાન્કા અને જૈરેડના લગ્ન વર્ષ 2009માં થયા હતા. બંન્નેના ત્રણ બાળકો છે. એક દીકરી અને બે દીકરા છે. ઇવાન્કા ફક્ત 11 વર્ષની હતી ત્યારે 1992માં ટ્રમ્પ અને તેમની પ્રથમ પત્ની અલગ થઇ ગયા હતા. ઇવાન્કાએ 16-17 વર્ષની ઉંમરમાં મોડલિંગ શરૂ કર્યું હતું. જોકે, તેને બિઝનેસમાં રસ હોવાના કારણે તે વર્ષ 2005માં પોતાના પિતા સાથે સતાવાર રીતે જોડાઇ હતી.

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન
ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget