શોધખોળ કરો

'ભારત અમારી મદદ કરો...' -ઇઝરાયેલના તાબડતોડ હુમલાઓથી ડરેલા લેબનાને ભારત પાસે માંગી મદદ, જાણો

Israel Lebanon war: લેબનીઝ રાજદૂત રેબી નરશે ગાઝા અને લેબનાન પર ઈઝરાયેલના હુમલાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તેને વિનાશક ગણાવ્યું છે

Israel Lebanon war: લેબનીઝ રાજદૂત રેબી નરશે ગાઝા અને લેબનાન પર ઈઝરાયેલના હુમલાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તેને વિનાશક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ઇઝરાયેલના હુમલાના પરિણામે હજારો લોકો માર્યા ગયા છે, અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. આ સંઘર્ષ સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા પેદા કરી રહ્યો છે. નરશે આશા વ્યક્ત કરી કે ભારત શાંતિ પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવશે, કારણ કે ભારતના ઇઝરાયેલ અને લેબનાન બંને સાથે સારા સંબંધો છે અને વૈશ્વિક સ્તરે મજબૂત હાજરી ધરાવે છે.

લેબનીઝ રાજદૂત રેબી નરશે ભારતને અપીલ કરી હતી કે તેઓ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ પર તેમની આક્રમક નીતિઓ પર પુનર્વિચાર કરવા દબાણ કરે જેથી સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધી શકાય. નરશે પણ હિઝબોલ્લાહ સામે ઇઝરાયેલના આરોપોને નકારી કાઢ્યા અને તેને લેબનીઝ સરકાર અને સંસદમાં પ્રતિનિધિત્વ ધરાવતા કાયદેસર લેબનીઝ રાજકીય પક્ષ તરીકે વર્ણવ્યું. તેમણે કહ્યું કે "સ્ટેટ ટેરરિઝમ" માં ઇઝરાયેલની સંડોવણી તેને કોઈપણ સંગઠનને આતંકવાદી તરીકે લેબલ કરવાનો નૈતિક અથવા કાનૂની અધિકાર આપતી નથી.

અરબ જમીન પર ઇઝારાયેલી કબજાની વાત 
રાજદૂત રબી નરશે પેલેસ્ટાઈન અને આરબ ભૂમિ પર ઈઝરાયેલના કબજાને પશ્ચિમ એશિયામાં અસ્થિરતા અને હિંસાનું મૂળ કારણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ સંઘર્ષ તાજેતરની ઘટનાઓ સાથે સંબંધિત નથી પરંતુ 75 વર્ષ પહેલા શરૂ થયેલા ઈઝરાયેલના કબજા સાથે જોડાયેલો છે, જે આજે પણ સંઘર્ષનું કારણ છે.

લેબનાનમાં નુકસાનીના આંકડા 
ઇઝરાયેલે થોડા દિવસો પહેલા લેબનાનની અંદર ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. જેના કારણે ત્યાં સ્થિતિ વણસી રહી છે. હિઝબુલ્લાહના વડાની હત્યા કર્યા બાદ તેઓએ આ હુમલો તેજ કર્યો છે. આ સમયગાળા દરમિયાન હુમલામાં અત્યાર સુધીમાં 2100 લોકોના મોત થયા છે અને 11 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો

ભારતના પરમાણુ પરીક્ષણમાં ડુંગળીની ખાસ ભૂમિકા હતી, તમને વિશ્વાસ નહીં થાય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat Rain: સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું
સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું
'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી
'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી
દિલ્હીમાં 2000 કરોડનું કોકેઈન જપ્ત, એક અઠવાડિયામાં બીજી વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું
દિલ્હીમાં 2000 કરોડનું કોકેઈન જપ્ત, એક અઠવાડિયામાં બીજી વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Rape Case | સુરતના માંગરોળ દુષ્કર્મ કેસમાં  સૌથી મોટા સમાચારWeather Forecast | નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ: હવામાન વિભાગની મોટી આગાહીGujarat Rains | આગામી 3 કલાક 'ભારે', ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદRatan Naval Tata Passes Away Updates| PM મોદી સહિતના દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat Rain: સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું
સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું
'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી
'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી
દિલ્હીમાં 2000 કરોડનું કોકેઈન જપ્ત, એક અઠવાડિયામાં બીજી વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું
દિલ્હીમાં 2000 કરોડનું કોકેઈન જપ્ત, એક અઠવાડિયામાં બીજી વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
1 નવેમ્બરથી કેનેડામાં આ નિયમ બદલાઈ જશે, ભારતીય વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
1 નવેમ્બરથી કેનેડામાં આ નિયમ બદલાઈ જશે, ભારતીય વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Star Health ના ગ્રાહકોને મોટો આંચકો! 3.1 કરોડ લોકોનો ડેટા લીક થયો, હેકર્સે વેચાણ માટે વેબસાઇટ બનાવી
Star Health ના ગ્રાહકોને મોટો આંચકો! 3.1 કરોડ લોકોનો ડેટા લીક થયો, હેકર્સે વેચાણ માટે વેબસાઇટ બનાવી
Suryakumar Yadav:  ટીમ ઈન્ડિયા બાદ હવે સૂર્યકુમાર યાદવ આ ટીમ વતી રમશે,સામે આવી મોટી માહિતી
Suryakumar Yadav: ટીમ ઈન્ડિયા બાદ હવે સૂર્યકુમાર યાદવ આ ટીમ વતી રમશે,સામે આવી મોટી માહિતી
Embed widget