શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડઃ ભૂકંપ બાદ પણ લાઇવ ઇન્ટરવ્યૂ આપતા રહ્યા પ્રધાનમંત્રી, કહ્યું- ઝટકાનો થયો અનુભવ

ન્યૂઝીલેન્ડ પ્રશાંત મહાસાગરાં રિંગ ઓફ ફાયરમાં સ્થિત છે. આ કારણે ત્યાં અવારનવાર ભૂકંપ આવવાની સંભાવના રહે છે.

વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડના રાજધાની વેલિંગ્ટનમાં સોમવારે સવારે 5.6ની તીવ્રતાનો મોટો ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. પરંતુ પ્રધાનમંત્રી જેસિંડા આર્ડર્ન ટસના મસ નહોતા થયા. ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંડા આર્ડર્ન ખુરશી પર બેઠા રહ્યા અને ટીવી ચેનલ પર લાઇવ ઇન્ટરવ્યૂ ચાલુ રાખ્યો. ભૂકંપ દરિયાન ઈન્ટરવ્યૂ લેતા પત્રકાર રયાન બ્રિજને વચ્ચે રોકીને તેમણે સંસદ પરિસરમાં શું થઈ રહ્યું હશે તે જાવ્યું હતું. ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રધાનમંત્રી આર્ડર્ને કહ્યું, રયાન અહીંયા ભૂકંપ આવ્યો છે. આપણને તેના ઝટકા અનુભવાઈ રહ્યા છે. જુઓ, અહીંયા રૂમમાં રહેલી ચીજો હલતી જોઈ શકાય છે. ભૂકંપના ઝટકા અટક્યા બાદ તેમણે પત્રકારને કહ્યું, હવે ભૂકંપ થંભી ગયો છે. આપણે ઠીક છીએ રયાન, હવે લાઇટ હલતી બંધ થઈ ગઈ છે. મને લાગે છે કે આપણે એક મજબૂત બિલ્ડિંગમાં બેઠા છીએ. ન્યૂઝીલેન્ડ પ્રશાંત મહાસાગરાં રિંગ ઓફ ફાયરમાં સ્થિત છે. આ કારણે ત્યાં અવારનવાર ભૂકંપ આવવાની સંભાવના રહે છે. તેને અસ્થિર દ્વીપ પણ કહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
Embed widget