શોધખોળ કરો

પાકિસ્તાનમાં હજુ પણ લશ્કર અને જૈશ કરી રહ્યા છે આતંકીઓની ભરતીઃ અમેરિકન રિપોર્ટ

આ સંગઠન સતત આતંકવાદીઓની ભરતી કરી રહ્યા છે અને ફંડ એકઠું કરી રહ્યા છે.

નવી દિલ્હીઃ પાકિસ્તાનના આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાના દાવાઓ વચ્ચે અમેરિકાએ તેની પોલ ખોલી છે. અમેરિકાએ કહ્યું કે, પાકિસ્તાનમાં હજુ પણ આતંકવાદીઓની ભરતી થઇ રહી છે અને તે ફંડિગ એકઠું કરી રહ્યા છે. અમેરિકન વિદેશ મંત્રાલયે આતંકવાદ પર પોતાના વાર્ષિક રિપોર્ટમાં આ વાત કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનો પર રોક લગાવવામાં અસફળ રહ્યું છે. આ સંગઠન સતત આતંકવાદીઓની ભરતી કરી રહ્યા છે અને ફંડ એકઠું કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અનેક એવા સંગઠન પણ છે જે વિદેશની ધરતી પર હુમલાનું કાવતરું રચે છે. પાકિસ્તાનના ઇરાદા પર સવાલ ઉઠાવતા અમેરિકન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે સતત અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે વાર્તાનું સમર્થનની વાત કરે છે પરંતુ પોતાના જ દેશમાં હક્કાની નેટવર્ક જેવા ખૂંખાર આતંકી સંગઠનને આશરો આપી રહ્યું છે. અમેરિકાએ કહ્યું કે, આ સંગઠન અમેરિકા અને અફઘાન સરકાર માટે ખતરો બન્યું છે. અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન સરકાર લશ્કર અને જૈશ જેવા ખૂંખાર આતંકી સંગઠનો પર લગામ કસવામાં નિષ્ફળ રહી છે. આ સંગઠન પાકિસ્તાનમાં આતંકીઓની ભરતી કરી ટ્રેનિંગ આપી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો

Embed widget