શોધખોળ કરો
Advertisement
ભારતને ડરાવવા પાકિસ્તાનનો નવો પેંતરો, આજે આ સૌથી તાકાતવાળી મિસાઇલનો ટેસ્ટ કરશે
પાકિસ્તાનનું નેશનલ ડેવલપમેન્ટ કૉમ્પલેક્સ (NDC) પંજાબ (પાકિસ્તાન)ના ફતેહગંજમાં છે, જ્યાં આને ટ્રેક કરવામાં આવશે. વળી, આ મિસાઇલને બલુચિસ્તાનના વિસ્તારમાં ટેસ્ટ કરવામાં આવશે
ઇસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીર મામલે છેલ્લા કેટલાય દિવસોથી ગભરાયેલુ પાકિસ્તાન ભારતને ડરાવવા અને ધમકાવવા માટે જાતજાતના રસ્તાં શોધી રહ્યુ છે. હવે આ કડીમાં પાકિસ્તાને પોતાની સૌથી શક્તિશાલી મિસાઇલ 'ગજનવી'નુ પરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે.
ભારત સામે સીધી બાથ નથી ભીડી શકતુ પાકિસ્તાન જેથી હવે આજે બેલેસ્ટિક મિસાઇલ 'ગજનવી' ટેસ્ટ કરવા જઇ રહ્યું છે. કહેવાઇ રહ્યુ છે કે, આ જ કારણે પાકિસ્તાની પોતાના કરાંચી એરસ્પેસને ત્રણ દિવસ માટે બંધ કર્યુ છે.
પાકિસ્તાનની આ બેલેસ્ટિક મિસાઇલનું નામ 'ગજનવી' છે, અને તે સૌથી શક્તિશાળી મિસાઇલમાંની એક છે. 'ગજનવી'ની રેન્જ 300 કિમી છે, જોકે આનો ઉપયોગ હવામાંથી નહીં પણ જમીન પરથી કરી શકાય છે.
પાકિસ્તાનનું નેશનલ ડેવલપમેન્ટ કૉમ્પલેક્સ (NDC) પંજાબ (પાકિસ્તાન)ના ફતેહગંજમાં છે, જ્યાં આને ટ્રેક કરવામાં આવશે. વળી, આ મિસાઇલને બલુચિસ્તાનના વિસ્તારમાં ટેસ્ટ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement