શોધખોળ કરો

પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં થયો ભડકો, કેટલા રૂપિયાનો કરાયો વધારો? નવો ભાવ સાંભળીને ચોંકી જશો

પાકિસ્તાનની આર્થિક સમન્વય સમિતિ (ઇસીસી)એ શુક્રવારના રોજ થયેલી બેઠકમાં પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. તેના અંતર્ગત દેશમાં મે મહિના માટે પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં લીટર દીઠ 9 રૂપિયાનો વધારો કરી દીધો છે તેમ સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે.

પાકિસ્તાનમાં મોંઘવારી દિવસેને દિવસે આસમાને પહોંચી રહી છે. શાકભાજી અને દૂધના ભાવમાં સતત તેજી બાદ હવે પ્રજા પર મોંઘા પેટ્રોલ-ડીઝલનો માર પડી રહ્યો છે. જોકે આવનારા દિવસોમાં ભાવમાં ભડકો જોવા મળી શકે છે. પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં થયો ભડકો, કેટલા રૂપિયાનો કરાયો વધારો? નવો ભાવ સાંભળીને ચોંકી જશો જોકે પાકિસ્તાનની આર્થિક સમન્વય સમિતિ (ઇસીસી)એ શુક્રવારના રોજ થયેલી બેઠકમાં પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. તેના અંતર્ગત દેશમાં મે મહિના માટે પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં લીટર દીઠ 9 રૂપિયાનો વધારો કરી દીધો છે તેમ સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે. પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં થયો ભડકો, કેટલા રૂપિયાનો કરાયો વધારો? નવો ભાવ સાંભળીને ચોંકી જશો આ વધારાની સાથે પાકિસ્તાનમાં પેટ્રોલના લીટર દીઠ ભાવ રૂપિયા 108 પર પહોંચી ગયું છે. જ્યારે બેઠકમાં ડીઝલના ભાવમાં લીટર દીઠ 4.89 રૂપિયા, લાઈટ ડીઝલમાં 6.40 રૂપિયા, કેરોસીનના ભાવમાં લીટર દીઠ રૂપિયા 7.46 સુધીના પ્રસ્તાવિત વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે. પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં થયો ભડકો, કેટલા રૂપિયાનો કરાયો વધારો? નવો ભાવ સાંભળીને ચોંકી જશો જોકે ઓઇલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીએ પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 14 રૂપિયાના વધારાની ભલામણ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન ઇમરાન ખાને આ કેસને ઇસીસીની પાસે મોકલી દીધો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં વધારો અને કરન્સી અવમૂલ્યનના લીધે આ નિર્ણય લેવાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
Embed widget