શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીર મુદ્દે ચર્ચા કરતાં કરતાં પાકિસ્તાની સાંસદો લડ્યા, વીડિયોમાં જુઓ દ્રશ્યો
ભારતના આ નિર્ણયથી ગભરાયેલા પાકિસ્તાને પોતાની સંસદમાં સંયુક્ત સત્ર બોલાવ્યુ હતુ. આ મુ્દ્દે પાક પીએમ ઇમરાન ખાન અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ધમાલ અને બબાલ થઇ ગઇ હતી

નવી દિલ્હીઃ મોદી સરકારે ભારતમાં જમ્મુ-કાશ્મીરને કલમ 370 હટાવીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યો છે, આ નિર્ણયથી ભારતમાં ખુશી અને આનંદની લહેર પ્રસરી છે, ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. ભારતના આ નિર્ણયથી ગભરાયેલા પાકિસ્તાને પોતાની સંસદમાં સંયુક્ત સત્ર બોલાવ્યુ હતુ. આ મુ્દ્દે પાક પીએમ ઇમરાન ખાન અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ધમાલ અને બબાલ થઇ ગઇ હતી. આનો એક વીડિયો હાલમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
ખરેખર, બુધવારે પાકિસ્તાની સંસદમાં ભારત અને જમ્મુ-કાશ્મીર મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન ઇમરાન ખાન સરકારના મંત્રી અને સાંસદ લડી પડ્યા હતા. એટલે કે પાકિસ્તાન મુસ્લિમ લીગના સાસંદ મુશાહિદ ઉલ્લાહ ખાન પોતાની વાત કહી રહ્યાં હતાં, ત્યારે પાક સરકારના મંત્રી ફવાદ ચૌધરી અને તેમની વચ્ચે તુ તુ મે મે થઇ હતી, બન્ને લડવા લાગ્યા હતા. વીડિયોમાં જુઓ દ્રશ્ય....
ખરેખર, બુધવારે પાકિસ્તાની સંસદમાં ભારત અને જમ્મુ-કાશ્મીર મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન ઇમરાન ખાન સરકારના મંત્રી અને સાંસદ લડી પડ્યા હતા. એટલે કે પાકિસ્તાન મુસ્લિમ લીગના સાસંદ મુશાહિદ ઉલ્લાહ ખાન પોતાની વાત કહી રહ્યાં હતાં, ત્યારે પાક સરકારના મંત્રી ફવાદ ચૌધરી અને તેમની વચ્ચે તુ તુ મે મે થઇ હતી, બન્ને લડવા લાગ્યા હતા. વીડિયોમાં જુઓ દ્રશ્ય.... Video Alert ; Extreme verbal fight between Fawad Chaudhry and Mushahid Ullah Khan in a Joint session of Pakistan called on resent development in #Kashmir . #Dabbu #saand #Dakhu #badtameez #BaigaratInsan #shutup aur na Jane kya kya ... ???????????????? pic.twitter.com/VA1d3TqbIl
— Ravinder Singh Robin ਰਵਿੰਦਰ ਸਿੰਘ راویندرسنگھ روبن (@rsrobin1) August 7, 2019
વધુ વાંચો





















