BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો

પ્રથમ બ્રિકસ સંમેલન 16 જૂન, 2009ના રોજ મળ્યું હતું.
Source : PTI
હવે મલેશિયા અને થાઈલેન્ડે પણ બ્રિક્સ સભ્યપદ માટે અરજી કરવાની જાહેરાત કરી છે. તેમની અરજી સ્વીકારવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.
બ્રિક્સ ઝડપથી પ્રગતિ કરી રહેલા દેશોનો મોટો સમૂહ છે. બ્રિક્સ દેશોએ તેમના જૂથને વધુ વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો છે. તેમની પ્રગતિ જોઈને, વિશ્વના 15થી વધુ દેશો, ખાસ કરીને આફ્રિકા અને વિકાસશીલ દેશો

