શોધખોળ કરો

રાફેલ ડીલઃ ફ્રેન્ચ મીડિયાનો ખુલાસો- દસોલ્ટની પાસે રિલાયન્સ સિવાય કોઇ વિકલ્પ નહોતો, કંપનીનો ઇનકાર

નવી દિલ્હીઃ ફ્રાન્સની મીડિયાએ રાફેલ ડીલને લઇને એક વધુ ખુલાસો કર્યો હતો. આ ખુલાસામાં રાફેલ બનાવનારી કંપની દસોલ્ટ એવિએશનના આંતરિક દસ્તાવેજોને ટાંકીને જણાવ્યું હતું કે, આ ઓફસેટ પાર્ટનર તરીકે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ સિવાય કોઇ વિકલ્પ આપ્યો નહોતો. બીજી તરફ કંપનીએ સફાઇ આપતા જણાવ્યું હતું કે, રાફેલ ડિલમાં ઓફસેટ પાર્ટનરનું હોવું જરૂરી હતું પરંતુ આ માટે પાર્ટનર તરીકે ફક્ત રિલાયન્સ કંપનીનો વિકલ્પ જેવી વાત નહોતી. કોઇ પણ કંપનીની પસંદગી કરવા માટે દસોલ્ટ સ્વતંત્ર હતી. ઓફસેટ પાર્ટનરને લઇને ઉભા થયેલા વિવાદ વચ્ચે થયેલો ખુલાસો સરકારની મુશ્કેલીઓ વધારી શકે છે. કારણ કે 59000 કરોડમાં થયેલા 36 વિમાનના આ કરારમાં સરકારનું કહેવું છે કે દસોલ્ટ પોતાનો ઓફસેટ પાર્ટનર પસંદ કરવા માટે સ્વતંત્ર હતી. ફ્રાન્સની વેબસાઇટ મીડિયાપાર્ટના ખુલાસામાં કહેવામાં આવ્યું છે કે તેમની પાસે દસોલ્ટ કંપનીના એ દસ્તાવેજો હાથ લાગ્યા છે જેનાથી સાબિત થાય છે કે કંપનીને અંતિમ વિકલ્પ તરીકે ફક્ત રિલાયન્સનું નામ આપવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રિલાયન્સ સાથે પાર્ટનરશીપને અતિઆવશ્યક અને અનિવાર્ય બતાવ્યો હતો. જોકે, ફ્રાન્સની સરકાર અને દસોલ્ટે છેલ્લા મહિનામાં ઓલાન્દના દાવાઓને ફગાવી દીધા હતા. ભારતના સંરક્ષણ મંત્રાલયે પણ વિવાદને બિનજરૂરી ગણાવ્યો હતો અને કહ્યુ હતું કે, તેમણે ક્યારેય ઓફસેટ પાર્ટનર તરીકે કોઇ કંપનીના નામની ભલામણ કરી નહોતી.  
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget