શોધખોળ કરો

સાઉદી આરબમાં ઇદ પર કર્ફ્યૂની જાહેરાત, મક્કા સહિત આખા દેશમાં 24 કલાક રહેશે લૉકડાઉન

સાઉદી આરબે ઇદના તહેવાર પ્રસંગે દેશમાં 5 દિવસ સુધી પુરેપુરુ એટલે કે 24 કલાક સુધી લૉકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. દેશમાં 23 મેથી 27 મે સુધી (5 દિવસ) લૉકડાઉન રહેશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણ રોકવા માટે સાઉદી આરબે એક મોટો નિર્ણય લીધો છે. હાલમાં રમજાનનો મહિનો ચાલી રહ્યો છે, અને મહિનાના અંતમાં ઇદ અલ ફિતરનો તહેવાર છે, જેને ધ્યાનમાં રાખીને આખા દેશમાં કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી દીધી છે. સાઉદી આરબે ઇદના તહેવાર પ્રસંગે દેશમાં 5 દિવસ સુધી પુરેપુરુ એટલે કે 24 કલાક સુધી લૉકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. દેશમાં 23 મેથી 27 મે સુધી (5 દિવસ) લૉકડાઉન રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સાઉદી આરબમાં સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઘરોમાથી બહાર નીકળવાની છુટ છે, અને ઇદ પહેલા આ ચાલુ રહેશે. સાઉદી આરબએ 23 મેથી 27 મે સુધી ઇદના તહેવાર સમયે પાંચ દિવસની રજા રહેશે. એએનઆઇએ સાઉદી આરબની સરકારી ન્યૂઝ એજન્સીના હવાલાથી જણાવ્યુ કે કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ પ્રતિબંધ રમજાનના અંત સુધી ચાલુ રહેશે. રમજાન 30 અને શવ્વાલ 4 (23-27 મે)ની વચ્ચે કોઇપણ ગતિવિધિ પર પુરેપુરો પ્રતિબંધ રહેશે. ખાસ વાત છે કે, ઐતિહાસિક મક્કા શહેરમાં પહેલાથી જ પુરેપુરુ લૉકડાઉન છે, અને આગળ પણ ચાલુ રહશે. એકલા મક્કા શહેરમાં 9 હજારથી વધુ કેસો નોંધાઇ ચૂક્યા છે. આ શહેર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયુ છે.

ટોપ સ્ટોરી

નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ

વિડિઓઝ

Harsh Sanghavi Statement: 2030માં પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી!: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Embed widget