શોધખોળ કરો

અમેરિકામાં ચીનના વધુ દૂતાવાસ થઈ શકે છે બંધ, જાણો રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યું ?

ટ્રમ્પ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, ચીનની આક્રમક ગતિવિધિઓને લઈ બંને દેશો વચ્ચે વધતા વિવાદને ધ્યાનમાં રાખી આ પગલું ભરવામાં આવ્યું છે. અમેરિકામાં ચીનના પાંચ દૂતાવાસમાંથી એક બંધ કરવાનો આદેશ કરતાં બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ચીનના વધુ કોન્સ્યુલેટ બંધ કરવાની સંભાવના હોવાનું આડકતરી રીતે જણાવ્યું છે. અમેરિકાની ઈન્ટેલ એક્ચુઅલ અને ખાનગી સૂચનાની રક્ષા કરવા હ્યુસ્ટન સ્થિત ચાઇનીઝ દૂતાવાસ ખાલી કરવાનો આદેશ કર્યો છે તેવા સમયે જ ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું, "જ્યાં સુધી વધુ દૂતાવાસને બંધ કરવાનો સવાલ છે તો હંમેશા સંભવ છે." હ્યુસ્ટનમાં ચીનના દૂતાવાસમાં આગ લાગ્યાની ખબરનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું, "ત્યાં શું થઈ રહ્યું છે તે તમે જોયું. અમે જેને બંધ કરી હતી ત્યાં આગ લાગી હતી અને દરેકે જોયું કે ત્યાં આગ લાગી. મને લાગે છે તેઓ દસ્તાવેજો સળગાવી રહ્યા હતા." ટ્રમ્પ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, ચીનની આક્રમક ગતિવિધિઓને લઈ બંને દેશો વચ્ચે વધતા વિવાદને ધ્યાનમાં રાખી આ પગલું ભરવામાં આવ્યું છે. અમેરિકામાં ચીનના પાંચ દૂતાવાસમાંથી એક બંધ કરવાનો આદેશ કરતાં બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ચીનની સરકાર સાથે કામ કરી રહેલા હેકરોએ કોરોના વાયરસની રસી વિકસાવી રહેલી કંપનીઓને નિશાન બનાવ્યા બાદ અમેરિકાએ પગલું ભર્યું હોવાનું ત્યાંના કાયદા વિભાગે કહ્યું હતું. ગઈકાલે અમેરિકાએ ચીનને હ્યુસ્ટન સ્થિત દૂતાવાસ 72 કલાકમાં ખાલી કરવાનો આદેશ કર્યો હતો. અમેરિકાના આ પગલાથી ભડકી ઉઠેલા ચીને જરૂરી જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકાના આ પગલાની કડક નિંદા કરી હતી. IPL 2020: UAEમાં RCB માટે વરદાન સાબિત થઈ શકે છે આ બે સ્પિનર્સઃ આકાશ ચોપડા તમિલનાડુ રાજભવનના સુરક્ષાકર્મી અને ફાયરકર્મી સહિત 84 લોકો કોરોના પોઝિટિવ, જાણો વિગત  આ રાજ્યમાં માસ્ક નહીં પહેરો તો ફટકારાશે એક લાખનો દંડ, કેબિનેટે આપી મંજૂરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Embed widget