શોધખોળ કરો

માંએ પોતાના નાના બાળકને બચાવવા સળગતી બિલ્ડિંગમાંથી નીચે ફેંક્યુ, નીચે ટોળાએ પકડીને બચાવ્યો જીવ, વીડિયો વાયરલ

એક માં પોતાના નાના બાળકને બચાવવા માટે સળગતી બિલ્ડિંગમાંથી નીચે ફેંકી રહી છે. વળી, નીચે ઉભી રહેલી ભીડના લોકો એકજુથ થઇને તે બે વર્ષના માસુમ બાળકને બચાવ લે છે.

નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પર એક બહુજ દર્દનાક અને ભયાનક ક્લિપ વાયરલ થઇ રહી છે. આ વીડિયો ક્લિપમાં જોઇ શકાય છે કે એક માં પોતાના નાના બાળકને બચાવવા માટે સળગતી બિલ્ડિંગમાંથી નીચે ફેંકી રહી છે. વળી, નીચે ઉભી રહેલી ભીડના લોકો એકજુથ થઇને તે બે વર્ષના માસુમ બાળકને બચાવ લે છે. આ વીડિયો જોઇને કોઇપણ સ્તબ્ધ થઇ જશે. પરંતુ ખાસ વાત છે સળગતી બિલ્ડિંગમાંથી નીચે ફેંકાયા બાદ બાળકને ભીડે કંઇજ ના થવા દીધુ. 

સોશ્યલ મીડિયા પર વયારલ થઇ રહેલા વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે આગથી કેવી રીતે બિલ્ડિંગ ધકધક સળગી રહી છે, આગની જ્વાળોઓ ઉડી રહી છે. મહિલા જોરશોરથી બુમા પાડી રહી છે. માં અને પોતાનુ નાનુ બાળક આ આગની વચ્ચે ફંસાઇ ગઇ છે. બાળકનો જીવ મુસીબતમાં છે, આ દરમિયાન માં તેના બાળકને અચાનક નીચે ફેંકી દે છે, અને નીચે ઉભેલા ઘણાબધા લોકો એકસાથે આવીને બાળકને બચાવી લે છે. આ ભયાનક દ્રશ્યો સાઉથ આફ્રિકાના રસ્તા પરના છે. અહીં પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝૂમાને જેલમાં પુરી દેવાયા બાદ ભડકેલી હિંસાના છે. સાઉથ આફ્રિકામાં કેટલીય જગ્યાએ ભીડે હિંસા ફેલાવી છે, અને  લૂંટફાંટ શરૂ કરી દીધી છે. રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી હિંસમાં અત્યાર સુધી 70થી વધુ લોકોના મોત પણ થઇ ચૂક્યા છે. રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસે આને 1990 બાદની સૌથી ખરાબ હિંસા ગણાવી છે.  

આ ઘટનાનો વીડિયો એટલો બધો ભયાનક છે કે લોકો જોઇને ડરી રહ્યાં છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે લોકોનુ ટોળુ નીચે રહેની બુમો પાડી રહ્યુ છે તેને ફેંકી દો, તેને ફેંકી દો, અને માં તેને ફેંકી દે છે. 

ખાસ વાત છે કે, મહિલાએ રૉયટર્સ સાથેની વાતચીતમાં કહ્યું કે તેના બાળકને કોઇપણ પ્રકારની ઇજા નથી પહોંચી અને ઘટના બાદ તરત જ તેને તેનુ બાળક મળી ગયુ હતુ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Embed widget