કઇ રીતે અંતરિક્ષમાં ફસાઇ સુનિતા વિલિયમ્સ, હવે આગળ શું છે રસ્તો ?

(તસવીર- એબીપી લાઇવ)
Source : Other
સ્ટારલાઇનરને પરત લાવવામાં વિલંબનું બીજું કારણ એ છે કે સમસ્યા ક્યાં છે તે સંપૂર્ણપણે જાણી શકાયું નથી
ભારતીય મૂળના અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુશ વિલમૉરને અવકાશમાં ગયાને ત્રણ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. નાસા અને બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાન ક્યારે પરત આવશે તે સવાલ હજુ પણ છે.

