શોધખોળ કરો
Advertisement
Sri Lanka Crisis LIVE: શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ભવનની અંદર પ્રદર્શનકારીઓએ કરી તોડફોડ, બે મંત્રીઓએ આપ્યું રાજીનામું
આર્થિક સંકટના કારણે પરેશાન શ્રીલંકાના લોકોએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી તોડફોડ કરી હતી
LIVE
Key Events
Background
કોલંબોઃ આર્થિક સંકટના કારણે શ્રીલંકામાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. રસ્તા પર ઉતરેલા લોકોએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી તોડફોડ કરી હતી. પ્રદર્શનકારીઓ અને શ્રીલંકન પોલીસ વચ્ચે હિંસક અથડામણમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા છે.
શ્રીલંકામાં ભારે હોબાળો વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પણ રાજીનામું આપશે. મળતી માહિતી મુજબ, 13 જુલાઈએ રાષ્ટ્રપતિ પોતાના પદ પરથી રાજીનામું આપશે. સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેએ કહ્યું કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ જાણ કરી છે કે તેઓ 13 જુલાઈએ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપશે.
09:49 AM (IST) • 10 Jul 2022
પ્રદર્શનકારીઓએ શ્રીલંકન રાષ્ટ્રપતિના આવાસમાં તોડફોડ કરી
Sri Lanka: The last remaining Rajapaksa announces resignation, dramatic pictures inside
— ANI Digital (@ani_digital) July 9, 2022
Read @ANI Story | https://t.co/xRnVudi03Y#SriLanka #SriLankaCrisis #SriLankaProtests #SriLankaEconomicCrisis #MahindaRajapaksa pic.twitter.com/A4f89gSO2b
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement