શોધખોળ કરો

3000નુ ખાવાનુ ખાધા બાદ શખ્સે રેસ્ટૉરન્ટમાં આપી 11 લાખ રૂપિયાની ટિપ, આટલી મોટી રકમ જોઇને મુંઝવાયેલા માલિકે શું કર્યુ, જાણો.........

ટિપની રસીદથી ખબર પડે છે કે તે શખ્સે 3,000 રૂપિયાની ખાવાનુ ખાધુ અને બદલામાં 16,000 ડૉલરની ટિપ આપી, જે લગભગ 11 લાખ રૂપિયાથી પણ વધારેની રકમ છે. જારેલાએ બતાવ્યુ કે, જ્યારે તેને પહેલીવાર 12 જૂને બિલ જોયુ તો તેને લાગ્યુ કે આ ભૂલથી થયુ છે. સાથે જ બતાવ્યુ કે તે શખ્સ હંમેશા તેની રેસ્ટૉરન્ટમાં આવતો હતો. 

ન્યૂ હેમ્પશાયરઃ કોરોના વાયરસ મહામારીએ દુનિયાભરની અર્થવ્યવસ્થાને ડગમગાવી દીધી છે, તેમાં પણ સૌથી વધુ અસર હૉસ્પીટાલિટી ઇન્ડસ્ટ્રી પર પડી છે. કેમકે કેટલાય દેશોએ કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે લૉકડાઉન લગાવી દીધુ હતુ. જેમાં રેસ્ટૉરન્ટમાં આવનારા લોકોની સંખ્યા ઓછી થઇ ગઇ હતી. હવે આવી જ રેસ્ટૉરન્ટને લઇને એક રસપ્રદ ઘટના સામે આવી છે. ન્યૂ હેમ્પશાયરની એક રેસ્ટૉરન્ટમાં એક શખ્સે ખાવાનુ ખાદ્યા બાદ 11 લાખની ટિપ આપી તો બધાં ચોકી ગયા, આ વાત જોતજોતામાં ઇન્ટરનેટ પર ફેલાઇ ગઇ અને લોકો આની પ્રસંશા કરવા લાગ્યા હતા. 

ખરેખરમાં, આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ન્યૂ હેમ્પશાયરના લંડનડેરીમાં એક રેસ્ટૉરન્ટના માલિક સ્ટમ્બલ ઇન બાર એન્ડ ગ્રિલે આ સોમવારે ફેસબુક પર બિલની એક તસવીર શેર કરી. પોતાની પૉસ્ટમાં રેસ્ટૉરન્ટના માલિક માઇક જારેલાએ ખાવાનુ ખાવા આવેલા શખ્સને તેની ઉદારતા માટે ધન્યવાદ આપ્યા. વળી, તસવીર શેર કરતા જારેલાએ લખ્યું- સ્ટમ્બલ ઇનમાં એક બહુજ ઉદાર ગ્રાહક આવ્યો હતો, અમે તમારી ઉદારતા માટે ધન્યવાદ આપીએ છીએ....

3000નુ ખાવાનુ ખાધા બાદ શખ્સે રેસ્ટૉરન્ટમાં આપી 11 લાખ રૂપિયાની ટિપ, આટલી મોટી રકમ જોઇને મુંઝવાયેલા માલિકે શું કર્યુ, જાણો.........

ટિપની રસીદથી ખબર પડે છે કે તે શખ્સે 3,000 રૂપિયાની ખાવાનુ ખાધુ અને બદલામાં 16,000 ડૉલરની ટિપ આપી, જે લગભગ 11 લાખ રૂપિયાથી પણ વધારેની રકમ છે. જારેલાએ બતાવ્યુ કે, જ્યારે તેને પહેલીવાર 12 જૂને બિલ જોયુ તો તેને લાગ્યુ કે આ ભૂલથી થયુ છે. સાથે જ બતાવ્યુ કે તે શખ્સ હંમેશા તેની રેસ્ટૉરન્ટમાં આવતો હતો. 

આઠ બાર ટેન્ડરો વચ્ચે વિભાજિત થશે પૈસા- 
જારેલાએ બતાવ્યુ કે ઘટના બાદથી તે વ્યક્તિ ઘણીવાર રેસ્ટૉરન્ટમાં આવી ચૂક્યો છે. આવામાં એકવાર રેસ્ટૉરન્ટના માલિકે તેને કહ્યું કે તેને તે વ્યક્તિ સાથે મુલાકાત કરી અને વાત કરી. જે પછી ખબર પડી કે તે શખ્સે કોઇ ભૂલ નથી કરી અને તે ટિપ આપવા માંગતો હતો. જારેલાએ બતાવ્યુ કે ટિપના પૈસા આઠ બાર ટેન્ડરોની વચ્ચે વિભાજિત કરવામાં આવશે.

3000નુ ખાવાનુ ખાધા બાદ શખ્સે રેસ્ટૉરન્ટમાં આપી 11 લાખ રૂપિયાની ટિપ, આટલી મોટી રકમ જોઇને મુંઝવાયેલા માલિકે શું કર્યુ, જાણો.........

યૂઝર્સનુ રિએક્શન- 
ફેસબુક પર જારેલાની પૉસ્ટ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કેટલાય યૂઝર્સે ટિપ આપનારા શખ્સની પ્રસંશા કરી. એક યૂઝરે કહ્યું- આ એ વાતનો સબૂત છે કે સારા લોકો છે. વળી બીજા યૂઝરે કહ્યું- આ મામલામાં સરળ શાલીનતાથી ક્યાંય વધુ અને યોગ્ય રીતે પોતાના સમુદાયની મદદ માટે પગલુ ભરવુ સારી વાત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....

ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી

Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે

Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'

હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!

Embed widget