શોધખોળ કરો

Taliban: હવે શું ખાવા પર પ્રતિબંધ લગાવશે તાલિબાન? મહિલાઓને આ રેસ્ટોરન્ટમાં જવા પર લગાવ્યો પ્રતિબંધ

મૌલવીઓની ફરિયાદ બાદ તાલિબાન સરકારે આ નિર્ણય લીધો છે

Taliban Ban On Women In Restaurants: અફઘાનિસ્તાનમાં છેલ્લા એક વર્ષથી તાલિબાન સત્તા પર છે. તાલિબાનના આવવાથી અફઘાનિસ્તાનમાં મહિલાઓની હાલત ખરાબ થઈ રહી છે. હવે તાલિબાન સરકારે સોમવારે (10 એપ્રિલ) અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં બગીચાઓ અથવા ખુલ્લા રેસ્ટોરન્ટ્સમાં પરિવારો અને મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

મૌલવીઓની ફરિયાદ બાદ તાલિબાન સરકારે આ નિર્ણય લીધો છે. મૌલવીઓએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે આવી જગ્યાઓ પર પુરુષો અને મહિલાઓની ભીડ જોવા મળી રહી છે. અફઘાનિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે હિજાબ ન પહેરવા અને પુરુષો અને સ્ત્રીઓના એક જ જગ્યાએ હોવાના કારણે પ્રતિબંધો લાદવામાં આવ્યો છે. અત્યાર સુધી પ્રતિબંધ ફક્ત હેરાત પ્રાંતમાં વધુ વૃક્ષો ધરાવતી રેસ્ટોરન્ટ્સને લાગુ પડે છે.

રેસ્ટોરન્ટમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ

વાસ્તવમાં આઉટડોર ડાઇનિંગ પર પ્રતિબંધ ફક્ત હેરાતની રેસ્ટોરન્ટ્સને જ લાગુ પડે છે જે પુરુષો માટે ખુલ્લા રહે છે. ફોક્સ ન્યૂઝના અહેવાલ અનુસાર,  હેરાતમાં અધિકારી બાઝ મોહમ્મદ નઝીરે મીડિયાના અહેવાલોને નકારી કાઢ્યા હતા કે તમામ રેસ્ટોરન્ટ પરિવારો અને મહિલાઓ માટે પ્રતિબંધિત નથી.

તેમણે કહ્યું, અમે આવી બાબતોને સંપૂર્ણપણે નકારીએ છીએ. આ માત્ર એવા રેસ્ટોરન્ટ્સને લાગુ પડે છે જે આઉટડોર હોય. જેમ કે પાર્ક, જ્યાં પુરુષો અને સ્ત્રીઓ એક સાથે આવે છે.  મૌલવીઓ અને સામાન્ય લોકોની વારંવારની ફરિયાદો પછી અમે મર્યાદા નક્કી કરી અને આ રેસ્ટોરન્ટ્સમાં મહિલાઓના પ્રવેશ પર રોક લગાવી છે.

તાલિબાને ઓગસ્ટ 2021માં સત્તા સંભાળી હતી. ત્યારથી તાલિબાન દ્વારા મહિલાઓ પર ઘણા પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. હવે આ રેસ્ટોરન્ટ પ્રતિબંધ નવો છે. આ પહેલા તાલિબાને યુનિવર્સિટીમાં છઠ્ઠા ધોરણથી આગળના વર્ગો અને મહિલા શિક્ષણ પર પ્રતિબંધિત મુક્યો છે.

US Shooting: અમેરિકાના લુઇસવિલે શહેરમાં ફાયરિંગ, 5નાં મોત, શૂટર ઠાર

USA News: લુઇસવિલે બેંકના કર્મચારીએ સોમવારે સવારે રાઇફલથી સજ્જ તેના કાર્યસ્થળ પર ગોળીબાર કર્યો. ઇન્સ્ટાગ્રામ પર હુમલાનું લાઇવ સ્ટ્રીમિંગ કરતી વખતે - કેન્ટુકીના ગવર્નરના નજીકના મિત્ર સહિત - પાંચ લોકો માર્યા ગયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

લુઇસવિલે મેટ્રો પોલીસ વિભાગના વડા જેક્વેલિન ગ્વિન-વિલારોએલે જણાવ્યું હતું કે, ઓલ્ડ નેશનલ બેંકની અંદર હજુ પણ ગોળી ચલાવવામાં આવી રહી હતી અને ગોળીબારના વિનિમયમાં શૂટરને મારી નાખવામાં આવ્યો ત્યારે પોલીસ આવી પહોંચી હતી. શહેરના મેયર ક્રેગ ગ્રીનબર્ગે આ હુમલાને “લક્ષિત હિંસાનું દુષ્ટ કૃત્ય ગણાવ્યું છે.

ગોળીબાર, આ વર્ષે દેશમાં 15મી સામૂહિક હત્યા છે, દક્ષિણમાં લગભગ 160 માઇલ (260 કિલોમીટર) દૂર, નેશવિલ, ટેનેસીમાં એક ખ્રિસ્તી પ્રાથમિક શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીએ ત્રણ બાળકો અને ત્રણ પુખ્ત વયના લોકોની હત્યા કર્યાના માત્ર બે અઠવાડિયા પછી આવી છે. તે ગોળીબારમાં તે રાજ્યના ગવર્નર અને તેની પત્નીના મિત્રો પણ માર્યા ગયા હતા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget