શોધખોળ કરો
Advertisement
પ્રિન્સ હેરી બન્યો પિતા, મેગન માર્કલે આપ્યો પુત્રને જન્મ
હાલ બાળકના નામની જાહેરાત કરવામાં આવી નથી. મા અને બાળક બંને સ્વસ્થ છે.
નવી દિલ્હીઃ પ્રિન્સ હેરીની પત્ની મેગન માર્કલે પુત્રને જન્મ આપ્યો છે. આ સાથે જ બ્રિટનના શાહી પરિવારમાં વધુ એક નાના મહેમાનનો ઉમેરો થઇ ગયો છે. શાહી પરિવારે ખુદ આ અંગે જાણકારી આપી છે. હાલ બાળકના નામની જાહેરાત કરવામાં આવી નથી. મા અને બાળક બંને સ્વસ્થ છે.
શાહી પરિવારે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ સમાચાર આપ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યું, પુત્રનો જન્મ થયો છે. ટ્વિટર પર લખ્યું, બ્રિટનની ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કલે સોમવારે પુત્રને જન્મ આપ્યો છે.Prince Harry, Duke of Sussex: Meghan & myself had a baby boy early this morning, mother and the baby are doing incredibly well. It is the most amazing experience. We are both thrilled, grateful to all the support. I'm over the moon, proud of my wife. #DuchessMeghan pic.twitter.com/Ub6aTjFiIv
— ANI (@ANI) May 6, 2019
બકિંઘમ પેલેસના જણાવ્યા મુજબ, મેગનને સોમવારે પ્રસૂતી પીડા શરૂ થઈ હતી. તે સમયે તેનો પતિ પ્રિન્સ હેરી પણ સાથે હતો. ડચેસ અને બાળક બંને સ્વસ્થ છે.Her Royal Highness The Duchess of Sussex was safely delivered of a son at 0526hrs. The baby weighs 7lbs 3oz and The Duke of Sussex was present for the birth. Read the full announcement here: https://t.co/RCUFjQG8pe
— The Royal Family (@RoyalFamily) May 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement