શોધખોળ કરો

'ધ કાશ્મીર ફાઇલ્સ'ને વખોડનારા નાદબ લેપિડને વધુ એક ઈઝરાયેલી અધિકારીએ ઠમઠોર્યા

ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું હતું કે, આ ફિલ્મ જોવી તેના માટે આસાન ન હતું. કોબીએ આગળ ઉમેર્યું હતું કે, જ્યારે મેં ફિલ્મ જોઈ, ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા.

Kobbi Shoshami On The Kashmir Files: IFFI 2022જ્યુરી હેડ અને ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નાદવ લેપિડ દ્વારા બિલોવૂડની સુપર ડુપર હિટ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને કરેલી ટિપ્પણીએ ભારે હોબાળો મચાવ્યો છે. ફિલ્મને લઈને કરેલા નિવેદનની બોલિવૂડથી લઈને ઈઝરાયલ સુધી જ્યુરી હેડ નાદવ લેપિડની ટીકા થઈ રહી છે. ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ પણ જ્યુરી હેડની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી. 

ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું હતું કે, આ ફિલ્મ જોવી તેના માટે આસાન ન હતું. કોબીએ આગળ ઉમેર્યું હતું કે, જ્યારે મેં ફિલ્મ જોઈ, ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા. આ ફિલ્મ જોવી સરળ ન હતી... હું ઈચ્છું છું કે તે ઈઝરાયેલમાં પણ બતાવવામાં આવે. અમે યહૂદીઓ છીએ ભયાનક ભયંકર સ્થિતિ સહન કરી છે અને મને લાગે છે કે આપણે બીજાના દુઃખમાં સહભાગી થવું પડશે.

'લેપિડે મોટી ભૂલ કરી'

કોબી શોશાનીએ નાવદ લેપિડને લઈને કહ્યું હતું કે, ભાષણ પછી મેં તેને કહ્યું કે, તેણે મોટી ભૂલ કરી છે, તે વાજબી નથી. અમે 'પ્રોપેગેંડા' જેવા શબ્દોના ઉપયોગને નથી સ્વીકારતા. તે ઇઝરાયેલ રાજ્યનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા. 

'તમે વિશ્વાસ અને સન્માનનો દુરુપયોગ કર્યો'

કોબી શોશાની અગાઉ ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નૂર ગિલને પણ નાદવ લેપિડના નિવેદનની ટીકા કરી હતી. નૂર ગિલોને કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં મહેમાનને ભગવાન સમાન માનવામાં આવે છે. તમે IFFI ગોવા ખાતે જ્યુરીની પેનલની અધ્યક્ષતા કરવા માટેના ભારતીય આમંત્રણની સાથો સાથ તેમન પર મુકવામાં આવેલા વિશ્વાસ અને આદરનો તમે (નાદવ લેપિડ) અત્યંત ખરાબ રીતે દુરુપયોગ કર્યો છે.

નદવ લેપિડે શું કહ્યું?

ઇઝરાયલી ફિલ્મ નિર્માતા નાદવ લેપિડે કાશ્મીર ફાઇલ્સને વલ્ગર ગણાવી હતી. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ વિશે નાદવે કહ્યું હતું કે, આ ફિલ્મ પ્રોપેગેંડા આધારીત અને વલ્ગર છે. તેમણે આટલેથી પણ ના અટકતા કહ્યું હતું કે, સરકાર દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં અમને આ ફિલ્મ પ્રચાર આધારિત અને અભદ્ર ફિલ્મ લાગી.

IFFIમાં નાદવ લેપિડનું ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈ વિવાદાસ્પદ નિવેદન, જ્યૂરીએ હાથ અદ્ધર કર્યા

વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શીત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફરી એકવાર ચર્ચામાં આવી છે. ગોવામાં આયોજિત 53માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આ ફિલ્મને અશ્લીલ અને પ્રોપેગેન્ડા ફેલાવનારી ફિલ્મ કહેવામાં આવી છે. 20 નવેમ્બરથી ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2022 (IFFI 2022)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતને લઈને વિવાદ સર્જાયો છે. જોકે, સમગ્ર મામલે જ્યૂરીએ હાથ અદ્ધર કરી લીધા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget