શોધખોળ કરો

અમેરિકામાં કેવી રીતે યોજાય છે શપથ સમારોહ? આ વર્ષે 152 વર્ષ જુની કઇ પરંપરા તૂટશે?

અમેરિકાના ચૂંટાયેલા પ્રેસિડન્ટ જો બાઇડન 20 જાન્યુઆરી રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. અમેરિકાના શપથ ગ્રહણ સમારોહને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ત્યારે અમેરિકાનમાં યોજનાર પ્રેસિડેશ્યિલ સેરેમની વિશે થોડું સમજી લઇએ..

અમેરિકામાં 1937 થી,  20 મી જાન્યુઆરીના રોજ બપોરે શપથ સમારોહ યોજાય છે.  20 જાન્યુઆરીએ રવિવાર આવતો હોય તો  આ ખાનગીમાં સાદગીથી શપથ સમારોહ યોજાય છે ત્યારબાદ બીજા દિવસે એટલે કે 21 જાન્યુઆરીએ જાહેરમાં શપથ સમારોહ યોજાય છે. આ સમારોહ વોશિગ્ટન ડીસીમાં એસ કેપિટોલ સામે  યોજાય છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચીફ જસ્ટિસ શપથ લેવડાવે છે. બાઇડન સવારે 11.30 કલાકે લેશે શપથ બાઇડન અને કમલા હેરિસ યૂએસ પાર્લામેન્ટ સામે 20 જાન્યુઆરીએ  સવારે  11.30  શપથ લેશે...શપથ સમારોહમાં બાઇબલ હાથ રાખવી અનિવાર્ય છે. સામાન્ય રીતે અમેરિકા રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ સમારોહમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. આ માટે ટિકિટ પણ જારી બહાર પડાઇ છે. જો કે આ  વર્ષે કોરોનાના કારણે માત્ર હજાર ટિકિટ જ બહાર પડાઇ છે. શપથ સમારોહમાં મોટાભાગે બાઇડેનની નજીકના જ લોકો  હાજરી આપશે,  શપથ બાદ  બાઇડન રાષ્ટ્રને સંબોધન કરશે. વર્ચ્યૂઅલ પરેડનું આયોજન શપથ સમારોહ સમયે પરેડનું આયોજન થાય છે. જો કે  કોરોના  કારણે આ વર્ષે વર્ચ્યૂઅલ પરેડનું આયોજન કરાશે. શપથ સમારોહ બાદ સ્ટેજ સ્ટાર લેડી ગાગા, જેનિફર લોપેઝ  સહિતના આર્ટિસ્ટ  પર્ફોમ કરશે.  ત્યારબાદ બેન્ડવાજા અને સૈન્ય ટૂકડી સાથે બાઇડન અને કમલા હેરિસને વ્હાઇટ હાઉસ જશે.  શપથ સમારોહમાં તૂટશે 152 વર્ષ જુની પરંપરા અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના શપથ સમારોહમાં આ વર્ષે 152 વર્ષ જુની પરંપરા તૂટશે. પહેલી વખત શપથ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર નહીં રહે. આ પહેલા અમેરિકામાં 1869માં એન્ડૂ જોનશને શપથ સમારોહમાં હાજરી ન હતી આપી.

ટોપ સ્ટોરી

નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
Embed widget