શોધખોળ કરો

PM મોદી વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન તિરંગો ફાડતા લોકો બન્યા ઉગ્ર, બ્રિટને માંગી માફી

લંડન: વડાપ્રધાન નેરન્દ્ર મોદીના બ્રિટેન પ્રવાસ દરમિયાન ભારતમાં કથિત અત્યાચારોના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા કેટલાક જૂથો તે સમયે ઉગ્ર બની ગયા હતા. ત્યારે તમામ 53 રાષ્ટ્રમંડળ દેશોના ‘ફ્લેગ પોલ’ પર લાગેલા અધિકારિક ધ્વજમાંથી તિરંગાને ફાડી નાખ્યો હતો. દ્વિપક્ષીય અને ચોગમ વાર્તા માટે લંડન આવેલા પ્રધાનમંત્રી મોદીએ જ્યારે પોતાની બ્રિટિશ સમકક્ષ થેરેસા મે સાથે મુલાકાત કરી ત્યારે ત્યાં પ્રદર્શનકારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ફ્લેગ પોલ પર લાગેલા ભારતીય તિરંગાને ફાડી નાખ્યા બાદ પાર્લામેન્ટ સ્ક્વાયર પર કેટલાક પ્રદર્શનકારીઓ ઉગ્ર બની ગયા હતા. મેટ્રોપોલિટન પોલીસે કહ્યું કે, બુધવારે પાર્લામેન્ટ સ્ક્વાયરમાં ફાડી નાખેલા ભારતીય તિરંગાને નીચે ઉતારી લીધા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તે ધ્વજની જગ્યાએ બીજો તિરંગો લગાવી દેવામાં આવ્યો છે. બ્રિટેનના વિદેશ તથા રાષ્ટ્રમંડળ કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું કે, લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર છે, પરંતુ તિરંગાના અપમાનથી અમે નારાજ છે અને તેના માટે અમે માફી માંગીએ છે. શીખ ફેટરેશન યૂકેના કેટલાક ખાલિસ્તાન સમર્થક પ્રદર્શનકારી અને પાકિસ્તાની મૂળના પીર લોર્ડ અહમદની આગેવાનીવાળા તથાકથિત ‘માઈનોરિટીઝ અગેન્સ્ટ મોદી’ના પ્રદર્શનકારીઓ સહિત લગભગ 500 લોકોએ પાર્લામેન્ટ સ્ક્વાયરમાં એકત્ર થયા હતા. તેમાંથી કેટલાનું નેતૃત્વ કેટલાક કાશ્મીરી અલગાવવાદી સમૂહ કરી રહ્યાં હતા. આ લોકો પોતાના ઝંડા અને બેનરો લઈને મહાત્મા ગાંધીની પ્રતિમાની આસપાસ એકત્ર થઈ ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget