શોધખોળ કરો

પૃથ્વીની નજીકથી પસાર થશે બે ધૂમકેતુ, બૂર્જ ખલીફા જેટલો મોટો છે આકાર

બે મોટા ધૂમકેતુ (એસ્ટેરૉયડ) પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યાં છે. જે આજે રાતે પૃથ્વીની નજીકથી પસાર થવાના છે. નાશાએ દાવો કર્યો છે કે આ ધૂમકેતુ પૃથ્વીની ખૂબજ નજીકથી પસાર થશે. જેનો આકાર બૂર્જ ખલીખા જેટલો મોટો હશે.

નવી દિલ્હી: બે મોટા ધૂમકેતુ (એસ્ટેરૉયડ) પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યાં છે. જે આજે રાતે પૃથ્વીની નજીકથી પસાર થશે. NASA લાંબા સમયથી આ ધૂમકેતુ પર નજર રાખી રહ્યું હતું. હવે નાશાએ દાવો કર્યો છે કે આ ધૂમકેતુ પૃથ્વીની ખૂબજ નજીકથી પસાર થશે. જેનો આકાર બૂર્જ ખલીખા જેટલો મોટો હશે. ધૂમકેતુ 2000 QW7 અને 2010 C01 પૃથ્વી અને ચંદ્રની વચ્ચેથી પસાર થશે. ઉલ્લેખનીય છે કે બૂર્જ ખલીફા દુનિયાની સૌથી ઉંચી ઇમારત છે. એવામાં તમે અંદાજો લગાવી શકો છો કે ધૂમકેતુનો આકાર કેટલો મોટો હશે. જો કે આ પહેલીવાર છે જ્યારે કોઈ ધૂમકેતુ પૃથ્વીની નજીકથી પસાર થવાના છે. નાસાએ જણાવ્યુકે, ભારતીયસમયાનુસાર 13-14ની રાત્રે  વાગ્યે ધૂમકેતુ પસાર થવાના છે એક ધૂમેકેતુની જાણકારી નાસાને 2000માં મળી હતી. જ્યારે બીજા ધૂમકેતની જાણકારી 2010માં મળી હતી. નાસાએ એવી કોઈ પણ આશંકાને નકારી દીધી છે કે આ ધૂમકેતુ આપણા ગ્રહ માટે ખતરો પેદા કરી શકે છે. આ ધૂમકેતુ પૃથ્વીથી 3.5 મિલિયન જેટલા અંતરથી પસાર થશે. નાસા અનુસાર અન્ય એક ધૂમકેતુ સુર્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ ધૂમકેતુને હાલમાં જ શોધી કાઢ્યો છે. જો કે આ ધૂમકેતુ પૃથ્વીથી ખૂબજ દૂરથી પસાર થશે.

ટોપ સ્ટોરી

Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો
તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો
નેતન્યાહૂએ ભારતીય પાઈલટ સ્મિત મચ્છર સાથે કરી વાતચીત, ઈઝરાયેલ આવવા આપ્યું આમંત્રણ
નેતન્યાહૂએ ભારતીય પાઈલટ સ્મિત મચ્છર સાથે કરી વાતચીત, ઈઝરાયેલ આવવા આપ્યું આમંત્રણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
Embed widget