શોધખોળ કરો

અમેરિકાએ ચીનની 11 મોટી કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, કયા પ્રકારની ફરિયાદો મળતા લેવાયો આ નિર્ણય, જાણો વિગતે

ચીનની સત્તાધારી કૉમ્યુનિસ્ટ પાર્ટી પર આ વિસ્તારમાં મુસ્લિમ અલ્પસંખ્યકોની સાથે દૂર્વ્યવહાર, મજૂરી અને મોટી સંખ્યામાં લોકોને પકડી રાખવાનો આરોપો લાગતા રહ્યાં છે

વૉશિંગટનઃ અમેરિકામાં ટ્રમ્પે ચીન પર જબરદસ્ત કાર્યવાહી કરતા ચીનની 11 કંપનીઓ પર વ્યાપાર પ્રતિબંધ લગાવી દીધો છે. આ કંપનીઓ વિરુદ્ધ ચીનના મુસ્લિમ જનસંખ્યા વાળા શિનજિયાંગ વિસ્તારમાં માનવાધિકાર ઉલ્લંઘનના કેસોમાં લપેટાયલુ હોવાની ફરિયાદો છે. અમેરિકા દ્વારા સોમવારે જાહેર થયેલા આ પ્રતિબંધ ચીન પર દબાણ બનાવવાની નવી કોશિશ છે. ચીનની સત્તાધારી કૉમ્યુનિસ્ટ પાર્ટી પર આ વિસ્તારમાં મુસ્લિમ અલ્પસંખ્યકોની સાથે દૂર્વ્યવહાર, મજૂરી અને મોટી સંખ્યામાં લોકોને પકડી રાખવાનો આરોપો લાગતા રહ્યાં છે. અમેરિકા અને ચીનના સંબંધોમાં તણાવના કારણોમાં માનવાધિકાર, વ્યાપાર અને ટેકનોલૉજીની સાથે સાથે શિનજિયાંગ પ્રાંતનો મુદ્દો પણ સામેલ છે. અમેરિકાએ ચીનની 11 મોટી કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, કયા પ્રકારની ફરિયાદો મળતા લેવાયો આ નિર્ણય, જાણો વિગતે અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે આ આરોપોના કારણે ચીનના ચાર અધિકારીઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. વળી, જવાબી કાર્યવાહીમાં બેઇજિંગે તેના માનવાધિકારના રેકોર્ડનો વિરોધ કરનારા અમેરિકાના ચાર સિનેટરો પર દંડ ફટકારવાની જાહેરાત કરી છે. અમેરિકાના વાણિજ્ય વિભાગે કહ્યું કે પ્રતિબંધિત યાદીમાં નાંખવાથી આ 11 કંપનીઓની અમેરિકન સામાન અને ટેકનોલૉજી સુધીની પહોંચ સિમીત થઇ જશે. જોકે, વિભાગે એ વાતની જાણકારી નથી આપી કે આનાથી કયા સામાનો પર અસર પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
Embed widget