શોધખોળ કરો

ભારતીયોએ હવે અમેરિકા જવું પડશે મોંઘું, ટ્રમ્પે વીઝા ફી વધારીને આટલા ડૉલર કરી

અમેરિકાએ વીઝા નિયમોમાં ફેરફાર કરીને ભારતીય વિદ્યાર્થીઓની સાથે પ્રવાસીને મોટો ઝટકો આપ્યો હતો

અમેરિકાએ વીઝા નિયમોમાં ફેરફાર કરીને ભારતીય વિદ્યાર્થીઓની સાથે પ્રવાસીને મોટો ઝટકો આપ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે બિગ એન્ડ બ્યૂટીફૂલ બિલ હેઠળ વીઝા ફી 185 ડોલરથી વધારી 472 ડોલર એટલે કે અંદાજે 21 હજારની વિઝા ઇન્ટિગ્રિટી ફી લાગુ કરી છે. આ ફી એક પ્રકારની સુરક્ષા ડિપોઝિટ હશે. જે નિર્ધારિત શરતો પૂર્ણ થતા પરત મળી શકશે. આ નિયમ વર્ષ 2026થી લાગૂ થશે અને દર વર્ષે મોંઘવારીને ધ્યાનમાં રાખીને તેમાં ફેરફાર કરી શકાશે.

ટ્રમ્પ વહીવટી પ્રશાસન તરફથી આ નવી ફીને અરજદારોને અમેરિકાના ઇમિગ્રેશન કાયદાનું પાલન કરવાના પ્રયત્નોના સ્વરૂપમાં જોવામાં આવી રહી છે. આના પગલે હવે ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સનું અમેરિકન ડ્રીમ મોંઘું થઈ ગયું છે.

શું પરત ફરતી વખતે રિફંડ મળશે?

વિઝા ઇન્ટિગ્રિટી ફી એક સિક્યોરિટી ડિપોઝિટ જેવી છે અને તેને છૂટ આપી શકાતી નથી. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) વિઝા આપતી વખતે તે વસૂલ કરશે. જો પ્રવાસીઓ વીઝાની શરતોનું પાલન કરે છે, જેમ કે વીઝા સમાપ્ત થયાના પાંચ દિવસની અંદર અમેરિકા છોડવું અથવા કાયદેસર રીતે તેમનો સ્ટેટસ બદલવાય તો તેઓ રિફંડ માટે અરજી કરી શકે છે. જો પ્રવાસીઓ તેનું પાલન ન કરે તો અમેરિકન સરકાર ફી પોતાની પાસે રાખશે.

ટ્રમ્પ વહીવટીતંત્રનો દાવો છે કે આ ફી ઓવરસ્ટેઅર્સને નિરુત્સાહિત કરવા અને વીઝા શરતોનું યોગ્ય પાલન સુનિશ્ચિત કરવા માટે લાદવામાં આવી છે. ટીકાકારો કહે છે કે આ વધારાની ફી કાયદાનું પાલન કરનારા પ્રવાસીઓ, ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોના પ્રવાસીઓ સામે ભેદભાવ કરે છે. આ ફેરફારોનો અર્થ એ છે કે ભારતીય પ્રવાસીઓએ વિઝા ફી માટે લગભગ 40,000 રૂપિયાનું બજેટ રાખવું પડશે, જે વર્તમાન રકમ કરતાં બમણાથી વધુ છે. 

આ કાયદાની જોગવાઈઓ અનુસાર, આ વધારાની ફી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા વીઝા આપતી વખતે વસૂલવામાં આવશે. આ ફી હાલના વાઝા અરજી પર વસૂલવામાં આવતી ફી ઉપરાંત વસૂલવામાં આવશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કડક કાર્યવાહી કરવા અને નિયમોનું કડક પાલન કરવાના પ્રયાસોના ભાગ રૂપે આ નવો નિયમ લાવવામાં આવ્યો છે.                

ટોપ સ્ટોરી

Nepal Floods: ચીનનું એલર્ટ- ખતરો હજુ ટળ્યો નથી, આગામી 3 દિવસ નેપાળ માટે ભારે
Nepal Floods: ચીનનું એલર્ટ- ખતરો હજુ ટળ્યો નથી, આગામી 3 દિવસ નેપાળ માટે ભારે
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Flash Floods : નેપાળ- તિબ્બતમાં ફરી જળપ્રલયનું જોખમ? 47 ગ્લેશિયર ઝીલથી તોડાઇ રહ્યો છે ખતરો
Nepal Flash Floods : નેપાળ- તિબ્બતમાં ફરી જળપ્રલયનું જોખમ? 47 ગ્લેશિયર ઝીલથી તોડાઇ રહ્યો છે ખતરો
નેપાળમાં ભીષણ પૂરે નોતર્યો વિનાશ, પ્રચંડ જળપ્રલયનું શું છે કારણ ના વિનાશની જાણો પળેપળની કહાણી
નેપાળમાં ભીષણ પૂરે નોતર્યો વિનાશ, પ્રચંડ જળપ્રલયનું શું છે કારણ ના વિનાશની જાણો પળેપળની કહાણી

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: ચીનનું એલર્ટ- ખતરો હજુ ટળ્યો નથી, આગામી 3 દિવસ નેપાળ માટે ભારે
Nepal Floods: ચીનનું એલર્ટ- ખતરો હજુ ટળ્યો નથી, આગામી 3 દિવસ નેપાળ માટે ભારે
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
સોનલ દિનુષાએ ભારતના જડબામાંથી જીત છીનવી, 5માં દિવસે શ્રીલંકાએ કર્યો ચમત્કાર, બીજી ટેસ્ટ ડ્રો 
સોનલ દિનુષાએ ભારતના જડબામાંથી જીત છીનવી, 5માં દિવસે શ્રીલંકાએ કર્યો ચમત્કાર, બીજી ટેસ્ટ ડ્રો 
8th Pay Commission : 8માં પગાર પંચમાં 5 સભ્યોના હિસાબે નક્કી થશે પગાર! લેવલ-1 થી 5 સુધી કેટલો ફાયદો 
8th Pay Commission : 8માં પગાર પંચમાં 5 સભ્યોના હિસાબે નક્કી થશે પગાર! લેવલ-1 થી 5 સુધી કેટલો ફાયદો 
Navpancham Rajyog 2026: 1 સપ્ટેમ્બરથી 3 રાશિઓની ચમકશે કિસ્મત, શનિ-ગુરુ આપશે બમ્પર ધન લાભ!
Navpancham Rajyog 2026: 1 સપ્ટેમ્બરથી 3 રાશિઓની ચમકશે કિસ્મત, શનિ-ગુરુ આપશે બમ્પર ધન લાભ!
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Ambalal Patel: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો 
Ambalal Patel: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો 
Post ની આ સ્કીમમાં માત્ર એક વખત કરો રોકાણ, દર મહિને તમારા ખાતામાં આવશે 5000 રુપિયા, જાણો
Post ની આ સ્કીમમાં માત્ર એક વખત કરો રોકાણ, દર મહિને તમારા ખાતામાં આવશે 5000 રુપિયા, જાણો
Embed widget