શોધખોળ કરો

અમેરિકા જવા માંગતા લોકો માટે મોટા સમાચાર, H1 વીઝા અંગે બાઇડેને શું લીધો મોટો નિર્ણય

બાઇડેનના આ ફેંસલાથી સેંકડોની સંખ્યામાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જેનો સીધો જ લાભ ભારતીયોને થશે.

ન્યૂયોર્કઃ અમેરિકામાં જો બાઇડેને સત્તા સંભાળ્યા બાદ ટ્રમ્પના એક પછી એક નિર્ણયો ફેરવવા લાગ્યા છે. બાઇડેને H1 વીઝા ધારકોને મોટી રાહત આપતો ફેંસલો લીધો છે. જે મુજબ હવે એચ1 વીઝા ધારકના પતિ કે પત્ની પણ નોકરી કરી શકશે. ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં એચ1બી વીઝા ધારક કર્મચારીઓના જીવનસાથીને આશંકા હતી કે અમેરિકામાં ચાર વર્ષ વીતાવ્યા બાદ આગળ કામ કરવાની મંજૂરી મળશે કે નહીં તેની આશંકા હતી. જેના પર બાઇડને હવે પૂર્ણ વિરામ લગાવી દીધો છે. એચ1બી વીઝા ધારકોના જીવનસાથીઓને એચ-4 વઝા અંતર્ગત કામ કરવાની મંજૂરી ઓબામા સરકારે આપી હતી. પરંતુ ટ્મ્પ પ્રશાસને કથિત રીતે એક એજન્ડાના ભાગરૂપે તેને ખતમ કરવાની કોશિશ કરી હતી. ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ આ કાનૂનને રદ્દ કરવાની અનેક કોશિશ કરી હતી. જ બાઇડેનના આ ફેંસલાથી સેંકડોની સંખ્યામાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જેનો સીધો જ લાભ ભારતીયોને થશે. અમેરિકામાં એચ1 વીઝા ઉપર અનેક ભારતીયો છે અને ટ્રમ્પ સરકારમાં તેમના જીવસાથી પર જોબને લઇ સતત તલવાર લટકતી હતી. બાઇડેનના ફેંસલા બાદ ખુશી વ્યક્ત કરતાં એચ-4 વીઝાધારકે કહ્યું કે, ઘણા દિવસો બાદ અમે રાહતનો શ્વાસ લઇ રહ્યા છીએ. હવે ભારતીયો સહિત એચ1 વીઝા ધારકો અને તેમના જીવનસાથીઓને લાભ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Embed widget