શોધખોળ કરો

ટ્રમ્પ પર બીજી વખત ચાલશે મહાભિયોગ, બહુમતથી ગૃહમાં પાસ થયો પ્રસ્તાવ

વ્હાઇટ હાઉસે મહાભિયોગ પ્રસ્તાવને અમેરિકાના ઇતિહાસની સૌથી શરમજનક રાજકીય ઘટના પૈકીની એક ગણાવી છે.

વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાનો પ્રસ્તાવ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં પસાર થઈ ગયો છે. જેની સાથે તેઓ અમેરિકાના ઈતિહાસમાં બે વખત મહાભિયોગ ચાલનારા પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. મહાભિયોગ પ્રસ્તાવ દરમિયાન પક્ષમાં 232 અને વિપક્ષમાં 197 વોટ પડ્યા હતા. 10 રિપબ્લિક સાંસદોએ પણ મહાભિયોગના પક્ષમાં વોટ આપ્યો હતો. હવે 19 જાન્યુઆરી સેનેટમાં પ્રસ્તાવ લાવવામાં આવશે. આ મહાભિયોગ પ્રસ્તાવમાં ટ્રમ્પ પર 6 જાન્યુઆરીએ રાજદ્રોહ માટે ભીડને ઉશ્કેરવાનો આરોપ લગાવાયો છે. સેનેટમાં મહાભિયોગ પ્રસ્તાવ પાસ કરાવવા માટે બે તૃતીયાંશ સભ્યોના મતોની જરૂરિયાત છે. જો સેનેટમાં પ્રસ્તાવ પાસ થશે ટ્રમ્પે સમય પહેલા રાષ્ટ્રપતિ પદ છોડવું પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પ સામે બીજી વખત મહાભિયોગ ચલાવવામાં આવી રહ્યો છે. આ પહેલા પ્રતિનિધિ સભાએ 18 ડિસેમ્બર 2019માં ટ્રમ્પ સામે મહાભિયોગ પાસ કર્યો હતો. પરંતુ રિબ્લિકન પાર્ટીના નિયંત્રણવાળા સેનેટે ફેબ્રુઆરી 2020માં તેને આરોપ મુક્ત કરી દીધા હતા. વ્હાઇટ હાઉસે મહાભિયોગ પ્રસ્તાવને અમેરિકાના ઇતિહાસની સૌથી શરમજનક રાજકીય ઘટના પૈકીની એક ગણાવી છે.
અમદાવાદઃ જુના વાડજમાં યુવકના ગળામાં ઉત્તરાયણના દિવસે સવારમાં ગળામાં ફસાઇ ગઇ દોરીને....... રાશિફળ 14 જાન્યુઆરીઃ આજે સૂર્યનું રાશિ પરિવર્તન, જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોર્મુઝ નાકાબંધીને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો, ટ્રમ્પે દુનિયાને સીક્રેટ સંદેશમાં શું કહ્યું?

અમેરિકા-ઈરાન ટેન્શન વચ્ચે UAE નો મોટો નિર્ણય: 60 વર્ષ બાદ છોડ્યું OPEC, ભારત પર શું થશે અસર?

ઇન્ડોનેશિયાના ડેકેરમાં હચમચાવનારો કાંડ: 53 ભૂલકાં નગ્ન અને બાંધેલી હાલતમાં મળ્યા, જુઓ Video

હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે ઈરાન તૈયાર; અમેરિકા સામે રાખી દીધી મોટી શરત, હવે શું કરશે ટ્રમ્પ?

વિડિઓઝ

Ahmedabad News : લારી ન છોડી તો દારૂનો ધંધો કરીશ, મહિલાએ આપી ચીમકી
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલ પાઠવી શુભકામના
Delhi NCR Rain : દિલ્લી-NCRમાં કરા સાથે વરસાદ, ફૂંકાયું મીની વાવાઝોડું
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી પહેલા ઝેર, પરિણામ પછી પ્રેમ
Hun To Bolish : હું તો બોલીશ : આવો આઈસક્રીમ લાવશે એટેક!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેલેટ બોક્સ સાથે ટેમ્પરિંગનો આરોપ, BJP-TMC કાર્યકર્તા સામ-સામે, કોલકાતામાં હાઈવોલ્ટેજ ડ્રામા 

GT vs RCB Highlights: ગુજરાત ટાઈટન્સની ઘરઆંગણે બેંગ્લુરુ સામે 4 વિકેટથી શાનદાર જીત 

મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 

Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત

Virat Kohli: કિંગ કોહલીનો IPL માં તહેલકો, T20 માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, વિશ્વનો એકમાત્ર બેટ્સમેન બન્યો 

સોનું થઈ ગયું ₹2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ, ચાંદીના ભાવમાં પણ ફેરફાર, જાણી લો લેટેસ્ટ કિંમત

4,4,4,4,4... કોહલીએ એક જ ઓવરમાં 5 ચોગ્ગા ફટકારી ઈતિહાસ રચ્યો, આ ખાસ લિસ્ટમાં બનાવ્યું સ્થાન 

Embed widget