શોધખોળ કરો

રાશિફળ 14 જાન્યુઆરીઃ આજે સૂર્યનું રાશિ પરિવર્તન, જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ

Today Horoscope: આજનો દિવસે ઘણો શુભ છે. આજે સૂર્યનું રાશિ પરિવર્તન છે. આજથી સૂર્ય દેવ મકર રાશિમાં રહેશે. સૂર્યના રાશિ પરિવર્તનને મકરસંક્રાંતિ પણ કહે છે.

આજનું રાશિફળઃ  પંચાગ અનુસાર આજે પોષ સુદ એકમ છે. આજનો દિવસે ઘણો શુભ છે. આજે સૂર્યનું રાશિ પરિવર્તન છે. આજથી સૂર્ય દેવ મકર રાશિમાં રહેશે. સૂર્યના રાશિ પરિવર્તનને મકરસંક્રાંતિ પણ કહે છે. મેષઃ આજના દિવસે બીજાની મદદ માટે તત્પર રહેવું પડશે. આજે સમાજમાં તમારી સ્વીકૃતિ વધશે. જેનું ભવિષ્યમાં તમને સકારાત્મક ફળ મળશે. ઘરમાં માંગલિક કાર્ય સંપન્ન થશે. વૃષભઃ આજના દિવસે સામાજિક કાર્યમાં મોટી ભૂમિકા ભજવવાનો મોકો મળશે. ઘરમાં મહેમાન આવવાથી પ્રસન્નતાનો માહોલ બનશે. દાંપત્ય જીવનને ખુશ રાખવાનો પ્રયાસ કરો. કોઇપણ મુદ્દા પર વિવાદની સ્થિતિ હોય તો બે પગલાં પાછળ હટીને તેનું સમાધાન કરજો. મિથુનઃ આજે ધર્મ-કર્મ પ્રત્યે મનમાં લગન રહેશે. પરિવારના વડીલો સાથે સમય વ્યતીત કરજો. તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. આજે સુસ્તી ભવિષ્ટ માટે પરેશાની ઉભી કરી શકે છે. કર્કઃ આજના દિવસે ભવિષ્યને લઈ વ્યર્થની ચિંતા ન કરો. તણાવથી પરેશાની વધશે. પરિવારની સ્થિતિ અનુકૂળ છે. તેમની સાથે સમય વ્યતીત કરવાનો અવસર મળશે. સિંહઃ આજના દિવસે એક્ટિવ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેવું પડશે. ઓફિશિયલ કામકાજ વધારે રહેશે. નિયમોનું પાલન કરીને અધિકારીઓ સાથે તાલમેલ જાળવી રાખજો. ઘરે આવેલા મહેમાનોના માન સન્માનમાં કોઇ કમી ન રાખતાં. પરિવારમાં તમામનો સહયોગ મળશે. કન્યાઃ આજના દિવસે સારી અને ખરાબ બંને પરિસ્થિતિમાં ખુદને સંતુલિત રાખવા પડશે. ઓફિશિયલ કાર્યોને વધારે સમય આપવો પડશે. વ્યર્થ મુદ્દા પર ક્રોધ ન કરતાં. તુલાઃ આજના દિવસે વર્તમાનના સંપર્ક ભવિષ્યમાં તમારા માટે લાભદાયક થવાના છે. સંબંધો વધારે મજબૂત બનાવવાની જરૂર છે. મિત્રો સાથે સમય વીતાવવાનો મોકો મળશે. જૂના દિવસો યાદ કરીને પ્રસન્નતા અનુભવશો. વૃશ્ચિકઃ આજે દિમાગમાં નકારાત્મક ભાવ હાવી ન થવા દેતા. કોઈ નજીકનું વ્યક્તિ દુખનું કારણ બની શકે છે. તેથી તમામ સાથે સ્નેહભર્યો વ્યવહાર કરો. શેરબજારમાં સમજી વિચારીને રોકાણ કરજો. પારિવારિક વિવાદમાં તમારી વાતને મહત્વ મળશે. સંતુલિત થઈને ફેંસલો કરજો. ધનઃ આજે ભાવનાઓને નિયંત્રિત રાખીને સમજી વિચારીને ફેંસલો કરજો. આજે ઉધાર લેવાથી અને આપવાથી બચજો. ઘરમાં કોઈ વ્યક્તિ માટે આજે મહત્વપૂર્ણ દિવસ હોય તો કઇંક ભેટ આપી શકો છો. મકરઃ આજના દિવસે તમારા પર ભરોસો રાખજો. કારણ વગરની હઢ ભવિષ્યમાં ઘાતક પરિણામ આપી શકે છે. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓ સાથે તાલમેલ બગડી શકે છે. કુંભઃ આજે બગડેલા સંબંધોને સુધારવામાં સફળતા મળશે. જૂના મતભેદ દૂર થવાથી મન સકારાત્મક ઉર્જા અને પ્રસન્નતાથી ભરપૂર રહેશે. નવી ભાષાને જાણવી જરૂરી છે. પરિવારમાં અચાનક વિવાદની આશંકા છે. મીનઃ આજે ગણપતિનું નામ લઈ દિવસની શરૂઆત કરજો ઓફિશિયલ કાર્યમાં બદલાવની સંભાવના જોવા મળી રહી છે. પરિવારની સાથે ફરવા જવાનો મોકો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
Embed widget