શોધખોળ કરો

Hajj Rules: હવે આ 14 દેશોના લોકો સાઉદી આરબમાં હજમાં સાથે બાળકોને નહીં લઇ જઇ શકે, જાણો શું છે નવો નિયમ

Saudi Arabia Ban on children's Hajj pilgrimage: નવા નિયમો હેઠળ, આ દેશોના લોકો ફક્ત સિંગલ એન્ટ્રી વિઝા માટે અરજી કરી શકે છે, જે 30 દિવસ માટે માન્ય રહેશે

Saudi Arabia Ban on children's Hajj pilgrimage: આ વખતે સાઉદી અરેબિયાએ હજને લઈને મોટો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયાના નવા નિર્ણય મુજબ, હજમાં બાળકોના પ્રવેશ પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે કહ્યું છે કે દર વર્ષે હજ દરમિયાન વધતી ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, તેમને હજ કરવાથી રોકવામાં આવ્યા છે.

સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયનું કહેવું છે કે 2025 માં ફક્ત તે લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે જેઓ પહેલીવાર હજ માટે આવી રહ્યા છે. બાળકો પર પણ આ જ કારણસર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેથી તેમને ભીડને કારણે થતી સમસ્યાઓથી બચાવી શકાય. હજ 2025 માટે નોંધણી શરૂ થઈ ગઈ છે.

Nusuk app દ્વારા કરાવી શકો છો રજિસ્ટ્રેશન 
સાઉદી નાગરિકો અને રહેવાસીઓ નુસુક એપ અથવા સત્તાવાર ઓનલાઈન પોર્ટલ દ્વારા નોંધણી કરાવી શકે છે. અરજદારોએ તેમની વિગતો ચકાસવાની રહેશે અને તેમની સાથે મુસાફરી કરનારાઓનું પણ નોંધણી કરાવવાની રહેશે.

કયા-કયા દેશો પર થશે અસર 
સાઉદી અરેબિયાના નવા વિઝા નિયમોથી પ્રભાવિત દેશોમાં અલ્જીરિયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઇરાક, જોર્ડન, મોરોક્કો, નાઇજીરીયા, પાકિસ્તાન, સુદાન, ટ્યુનિશિયા અને યમનનો સમાવેશ થાય છે.

સાઉદી અરેબિયા સરકારે આ દેશો સાથે પ્રવાસન, વ્યવસાય અને પારિવારિક મુલાકાતો માટે એક વર્ષના મલ્ટીપલ એન્ટ્રી વિઝા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધા છે. નવા નિયમો હેઠળ, આ દેશોના લોકો ફક્ત સિંગલ એન્ટ્રી વિઝા માટે અરજી કરી શકે છે, જે 30 દિવસ માટે માન્ય રહેશે.

સાઉદી અરેબિયા હજ અને ઉમરાહ સંબંધિત પોતાના નિયમોમાં ફેરફાર કરતું રહે છે. 2024 માં, સાઉદી અરેબિયાએ ગ્રેટ ગ્રાન્ડ મસ્જિદ પાસે ભીડ એકઠી થવાને કારણે લોકોને ઉમરાહ દરમિયાન ફોટોગ્રાફી ટાળવાની સલાહ આપી હતી. મંત્રાલયે પરવાનગી વિના ફોટોગ્રાફી ટાળવા અને લાંબા સમય સુધી ગ્રેટ ગ્રાન્ડ મસ્જિદની નજીક ફોટોગ્રાફી ટાળવા જણાવ્યું હતું.

આ પણ વાંચો

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget