શોધખોળ કરો

અમેરિકાનો પાકિસ્તાનને ઝટકો, પાક નાગરિકોને 5 વર્ષની જગ્યાએ માત્ર 3 મહિનાના વિઝા મળશે

નવી દિલ્હીઃ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દુનિયાભરમાં પાકિસ્તાન અલગ પડી ગયુ છે. હવે અમેરિકાએ એક મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ તેમના દેશમાં આવનારા પાકિસ્તાની નાગરિકોને મળનારા વિઝાની સમયમર્યાદા ઘટાડી દીધી છે. પહેલા પાકિસ્તાની નાગરિકોને જે 5 વર્ષનો વિઝા મળતો હતો, તેની અવધિ હવે ઘટાડીને 12 મહિના કરી દેવામાં આવી છે. અમેરિકાનો પાકિસ્તાનને ઝટકો, પાક નાગરિકોને 5 વર્ષની જગ્યાએ માત્ર 3 મહિનાના વિઝા મળશે પાકિસ્તાની અખબાર ધ ટ્રિબ્યૂન અનુસાર, પાકિસ્તાનમાં હાજર અમેરિકન રાજદૂતે આ વાતની સૂચના સરકારને આપી દીધી છે. રિપોર્ટ અનુસાર, નવા નિયમોમાં પાકિસ્તાની પત્રકાર અને મીડિયાપર્સન માટે વધારે મુશ્કેલ છે, તેમને મળનારા વિઝાની સમયમર્યાદા ત્રણ મહિના કરી દેવામાં આવી છે. એટલું જ નહીં અમેરિકાએ વિઝાની અવધિ ઘટાડવાની સાથે સાથે વિઝા માટે આપવામાં આવતી ફી પણ વધારી દીધી છે. એટલે કે હવે કોઇ પાકિસ્તાન નાગરિક અમેરિકામાં રહેવા માગે છે તો તે એકવારમાં 12 મહિનાથી વધુ સમય સુધી ત્યાં નથી રહી શકતો, જો તેને વધારે સમય ત્યાં રહેવું હોય તો પાછુ પાકિસ્તાન આવવું પડશે અને વિઝાને રિન્યૂ કરાવવો પડશે. નવા આદેશ અનુસાર, વર્ક વિઝા, જર્નલિસ્ટ વિઝા, ટ્રાન્સફર વિઝા, ધાર્મિક વિઝા માટે ફીમાં વધારો કરવામાં આવ્યો છે. આ માટે જે વિઝા હાલમાં છે તેમાં 32 થી 38 ડૉલર સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....

જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ

Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ

Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

Embed widget