શોધખોળ કરો

War: સીઝ ફાયર બાદ રશિયાનો યૂક્રેન પર ઘાતક હુમલો, 10 શહેરોમાં મિસાઇલો છોડી, 2 લોકોના મોત - અનેક ઘાયલ

ઓબ્લાસ્ટના ગવર્નર વિટાલી કિમે કહ્યું કે, માઇકૉલાઇવ ઓબ્લાસ્ટમાં બ્લેક સી કૉસ્ટ પર ઓચાકિવ સમુદાય 8 જાન્યુઆરીએ રશિયન તોપખાનાની આગની ઝપેટમાં આવી ગઇ હતી.

War Attack: રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ભયાનક અને ઘાતક સ્થિતિમાં પહોંચ્યુ છે. રશિયા યૂક્રેન યુદ્ધના 36 કલાકના સીઝફાયર બાદ રશિયા વધુ આક્રમક થઇ ગયુ છે, સ્થાનિક અધિકારીઓ અનુસાર, રશિયાએ યૂક્રેનના પૂર્વ, દક્ષિણ અને ઉત્તર ડૉનેત્સ્ક, ખેરરૉન, ખારકીવના વિસ્તારોમાં જબરદસ્ત બૉમ્બમારો કરીને તમામ શહેરોને તહસ નહસ કરી દીધા છે. છેલ્લા 24 કલાકમાં રશિયાના હુમલામાં બે લોકોના મોત થઇ ગયા છે અને કમ સે કમ 12 લોકો ઘાયલ થઇ ગયા છે. ડૉનેત્સ્ક ઓબ્લાસ્ટના ગવર્નર પાવ્લો કિરિલેન્કોએ સોમવારે (9 જાન્યુઆરી)એ બતાવ્યુ કે, રશિયન સેનાએ એક નાગરિકની નિર્દયતાથી હત્યા કરી નાંખી છે, અને બે અન્ય લોકોને ઘાયલ કરી દીધા, અને તેમાં એક સોલેદારને પણ મારી નાંખ્યો છે. 

છેલ્લા 24 કલાકમાં 10 શહેરોમાં મિસાઇલ હુમલો - 
કિરિલેન્કોએ કહ્યું કે, રશિયાએ વિસ્તારમાં કમ સે કમ 10 શહેરોમાં હુમલો કરી દીધો છે. ત્રણ ખાનગી ઘરો અને એક દુકાનને નુકશાન પહોંચ્યુ છે. ખારકીવ ઓબ્લાસ્ટના ગવર્નર ઓલેહ સિનીહુબૌહે ટેલિગ્રામ પર બતાવ્યુ કે, 9 જાન્યુઆરીની સવારે રશિયાએ શેવચેનકૉવ ગામમાં એક લૉકલ માર્કેટમાં એક એસ-300 મિસાઇલ લૉન્ચ કરી જેમાં એક 13 વર્ષીય છોકરી સહિત સાત લોકો ઘાયલ થયા હતા. આ પહેલાના દિવસે, સિનીહુબૌવે બતાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં, રશિયાએ ખારકીવ ઓબ્લાસ્ટના ચુહુઇવ અને કુપિયાન્સ્ક જિલ્લા પર તોપો, ટેન્કો અને મૉર્ટારથી હુમલો કર્યો, જેનાથી ત્યાં કૃષિ યોગ્ય ભવનોને નુકશાન પહોંચ્યુ હતુ. 

ગવર્નરે આપી રશિયાના ઘાતક હુમલાની જાણકારી - 
ખેરસૉન ઓબ્લાસ્ટના ગવર્નર યારોસ્લાવ યાનુશેવિચ અનુસાર, રશિયન સૈનિકોએ ખેરસૉન ઓબ્લાસ્ટ પર મલ્ટીપલ લૉન્ચ રૉકેટ સિસ્ટમ (એમએલઆરએસ) અને મૉર્ટારથી હુમલો કર્યો જેમાં ત્રણ લોકો ઘાયલ થઇ ગયા. યાનુશેવિચે કહ્યું કે, હુમલામાં ખેરૉસનના ખાનગીર ઘરો અને ઇમારતોને નુકશાન પહોંચ્યુ છે. ઓબ્લાસ્ટના ગવર્નર વેલેન્ટાઇન રિઇચેન્કોએ લખ્યું- રશિયન સેના રાત્રે બેવાર ઓબ્લાસ્ટના નિકોપૉલ જિલ્લા પર હુમલો કર્યો, તેમને બતાવ્યુ કે, ચેરવોનોહરિહોરિવ્કા અને મારહેનેટ્સ વિસ્તારોમાં કમ સે કમ 10 પ્રૉજેક્ટાઇલ છોડ્યા.  

ઓબ્લાસ્ટના ગવર્નર વિટાલી કિમે કહ્યું કે, માઇકૉલાઇવ ઓબ્લાસ્ટમાં બ્લેક સી કૉસ્ટ પર ઓચાકિવ સમુદાય 8 જાન્યુઆરીએ રશિયન તોપખાનાની આગની ઝપેટમાં આવી ગઇ હતી. રશિયાએ રશિયાની સીમાની લગભગ સુમી ઓબ્લાસ્ટમાં રાત્રે 63 વાર અને 9 જાન્યુઆરીએ સવારે ત્રણ સમુદાયો પર હુમલો કર્યો. ઓબ્લાસ્ટના ગવર્નર દ્યિત્રો જિવિત્સકીએ બતાવ્યું કે, અહીં કોઇપ ઘાયલ થયાના સમાચાર નથી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેમ કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેમ કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
Embed widget