પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સરકાર સામે કેમ લડી રહ્યા છે લોકો?

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં હિંસા અને દેખાવો ચાલી રહ્યા છે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં હિંસા અને દેખાવો ચાલી રહ્યા છે. અહીં સંયુક્ત અવામી એક્શન કમિટી (JAAC) એ 14મી મેના રોજ મોંઘવારી અને અન્ય મુદ્દાઓને લઈને બોલાવેલી હડતાળ પાછી ખેંચી લીધી

Related Articles