શોધખોળ કરો

દુનિયામાં કોરોનાનો તૂટ્યો રેકોર્ડ, 24 કલાકમાં આવ્યા અત્યાર સુધીના સૌથી વધુ 2.26 લાખ નવા કેસ, 5388 લોકોના મોત

દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દુનિયામાં અત્યાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2.26 લાખ કેસ સામે આવ્યા છે અને 5388 લોકોના મોત થયા છે.

Coronavirus:દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દુનિયામાં અત્યાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2.26 લાખ કેસ સામે આવ્યા છે અને 5388 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટર મુજબ, દુનિયામાં એક કરોડ 26 લાખ 15 હજારથી વધુ લોકો સંક્રમિત છે, જ્યારે મૃતકોની સંખ્યા પાંચ લાખ 62 હજારને પાર પહોંચી છે. 73 લાખથી વધુ લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. 47 લાખ 32 હજાર એક્ટિવ કેસ છે. દુનિયામાં કયા કેટલા કેસ, કેટલા મોત અમેરિકા હાલ પણ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશની યાદીમાં સૌથી ઉપર છે. અહીં અત્યાર સુધીમાં 33 લાખ લોકો સંક્રમણનો શિકાર થઈ ચૂક્યા છે, જ્યારે એક લાખ 36 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે બ્રાઝીલમાં પણ કોરોનાનો કહેર છે. અહીં અમેરિકાની બરાબર કેસ અને મોત નોંધાઈ રહ્યા છે. બ્રાઝીલમાં કુલ 18 લાખ લોકો વયારસથી સંક્રમિત છે. બ્રાઝીલ બાદ ભારત અને રશિયામાં સંક્રમિતોની સંખ્યા દુનિયામાં સૌથી વધુ ઝડપથી વધી રહી છે. અમેરિકા: કેસ- 3,291,376, મોત- 136,652 બ્રાઝીલ: કેસ- 1,804,338, મોત- 70,524 ભારત: કેસ- 822,603, મોત- 22,144 રશિયા: કેસ- 713,936, મોત- 11,017 પેરૂ: કેસ- 319,646, મોત- 11,500 ચિલી: કેસ- 309,274, મોત- 6,781 સ્પેન: કેસ- 300,988, મોત- 28,403 યૂકે: કેસ- 288,133, મોત- 44,650 મૈક્સિકો: કેસ- 282,283, મોત- 33,526 ઈરાન: કેસ- 252,720, મોત- 12,447 15 દેશોમાં બે લાખથી વધુ કેસ બ્રાઝીલ, રશિયા, સ્પેન, યૂકે, ભારત, પેરૂ, ચિલી, ઈટલી, ઈરાન, મૈક્સિકો, પાકિસ્તાન, ટર્કી, સાઉથ અરબ અને સાઉથ આફ્રીકામાં કોરોના કેસની સંખ્યા બે લાખને પાર થઈ છે. જ્યારે જર્મનીમાં પણ 1 લાખ 90 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ભારત દુનિયામાં સૌથી વધુ કેસના મામલે ત્રીજા નંબર પર છે, જ્યારે સૌથી વધુ મોતની યાદીમાં આઠમાં નંબર પર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
Embed widget