આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા

સાઉદી અરબ નિયોમ નામનું નવું શહેર બનાવી રહ્યું છે. આ શહેર 170 કિલોમીટર સુધી વિસ્તરશે. તેમાં ઊંચા પર્વતો, રણ અને લાલ સમુદ્ર પણ હશે.

સમગ્ર વિશ્વમાં મેગાપ્રોજેક્ટ્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. આમાંથી ઘણા આરબ ગલ્ફ દેશોમાં છે. કન્સ્ટ્રક્શન સોફ્ટવેર કંપની 1બિલ્ડનો અંદાજ છે કે આ દાયકાના અંત સુધીમાં વિશ્વ પ્રથમ બાંધકામ મેગા

Related Articles