સ્વિત્ઝર્લેન્ડમાં બુરખા બેનઃ ભારત માટે શું મહત્વ રાખે છે આ ફેંસલો ?

વર્ષ 2021 માં, સ્વિત્ઝર્લેન્ડમાં લોકોએ પોતે મતદાન કર્યું અને નિર્ણય લીધો કે જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે

સ્વિત્ઝર્લેન્ડમાં નવું વર્ષ એક નવા અને વિવાદાસ્પદ કાયદા સાથે આવ્યું છે. ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી અહીં બુરખા અને નકાબ જેવા ચહેરો ઢાંકતા કપડાં પહેરવા પર પ્રતિબંધ છે. ભારતમાં પણ આ મુદ્દો ઘણીવાર ગરમ

Related Articles