શોધખોળ કરો

કરોડપતિ બનાવી દેશે ડ્રેગન ફ્રૂટની ખેતી, એક વખતના રોકાણમાં 25 વર્ષ સુધી નફો

Dragon Fruit Farming: હવે ભારતમાં ઘણા ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. ડ્રેગન ફ્રુટનું ઝાડ તમને 25 વર્ષ સુધી ફળ આપે છે. એકવાર તમે પૈસાનું રોકાણ કરો તો તમે કરોડો રૂપિયા કમાઈ શકો છો.

પ્રતિકાત્મક તસવીર

1/7

2/7
ભારતમાં હવે ખેડૂતો પરંપરાગત ખેતી સિવાય વિવિધ પ્રકારની ખેતી કરી રહ્યા છે. જેમાંથી તેમને સારો નફો પણ મળી રહ્યો છે. ખેડૂતો વિવિધ ફળોની ખેતી પણ કરી રહ્યા છે. એવું જ એક ફળ છે જે ખેડૂતોને ઘણો ફાયદો આપી રહ્યું છે.

3/7
આ ફળનું નામ છે ડ્રેગન ફ્રૂટ. હવે ભારતમાં ઘણા ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. આ ફળ વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતમાં તેને કમલમ પણ કહેવામાં આવે છે કારણ કે તે કમળ જેવું લાગે છે.

4/7
ડ્રેગન ફ્રુટની ખેતી કરવા માટે થાંભલાની મદદથી છોડ વાવવા પડે છે. જે ક્ષેત્રમાં તમે ડ્રેગન ફળના ઝાડ વાવી રહ્યા છો. પાણી નિકાલ માટે પણ યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.

5/7
ડ્રેગન ફ્રુટ ગરમ વાતાવરણનો છોડ છે, તેના માટે 10 ડિગ્રીથી 40 ડિગ્રી સુધીનું તાપમાન સારું છે. એક એકરમાં 1700 જેટલા ડ્રેગન ફ્રૂટના છોડ વાવી શકાય છે.ડ્રેગન ફ્રુટ પ્લાન્ટ રોપ્યા પછી થોડા વર્ષોમાં ફળ આપવાનું શરૂ કરે છે. શિયાળાની ઋતુમાં તેને 15 દિવસમાં એકવાર પિયત આપી શકાય છે જ્યારે ઉનાળામાં તેને 8-10 દિવસમાં એકવાર પિયત આપવું જોઈએ.

6/7
જો તમે છોડમાંથી ખેતી કરો છો તો તમને 2 વર્ષમાં ફળ મળવાનું શરૂ થાય છે અને જો તમે બીજ વાવીને ખેતી કરો છો તો ચારથી પાંચ વર્ષ લાગે છે.

7/7
એકવાર તમે ડ્રેગન ફળની ખેતી કરી લો. તો તે પછી તે તમને 25 વર્ષ સુધી ફળ આપે છે. જેનાથી તમે કરોડો રૂપિયાની કમાણી કરી શકો છો.

ખેતીવાડી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA  કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ

Embed widget